Monday, 16 December 2019

Guj Cm Wishes Birthday Greetings to Dr Syedna Aali Qadr Syedna Mufaddal Saifuddin, 53rd Religious Guru of Dawoodi Bohra Community

53rd Religious Guru of Dawoodi Bohra Community

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૂરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડૉ. સૈયદના આલીકદર મુફદલ સેફુદીન સાહેબના ૭૬માં જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના આર્શીવાદ પણ મેળવ્યા હતા. સમાજના બાવનમાં ધર્મગુરૂ ડૉ.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ૧૦૯માં જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી.

આ વેળાએ મુખ્યંત્રીશ્રીએ દાઉદી વ્હોરા સમાજના ૧૯૨ યુગલોના સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિઓને આર્શિવાદ પાઠવી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતિઓનું લગ્ન જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Related Posts:

  • States first Integrated Logistics and Logistics Park Policy 2021 ગુજરાતની સર્વગ્રાહી વિકાસયાત્રા અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણના વધુ એક આયોજનબદ્ધ કદમ રૂપે લોજિસ્ટીકસ અને લોજીસ્ટીકસ પાર્ક માટેની સંકલિત એવી પ્રથમ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂ… Read More
  • Important decisions at the Jan Suvidha Kendra in Rajkot મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં પી.ડી.યુ મેડિકલ કોલેજ હોસ્પિટલની બાજુમાં આવેલા શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો ઉપયોગ ૧૦૦ બેડની કામચલાઉ કોવિડ હોસ્પિટલ ઊભી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.કોરોનાની સંભવિત ત્રીજી લ… Read More
  • E dedication of Phantom Catalytic Reactor Plan મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા જી.આઇ.ડી.સી.માં “ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર” પ્લાન્ટના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથેસાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસની બાબતમાં અગ્ર… Read More
  • Tourism Hotspot at Bet Dwarka, Pirotan Shiyal Bet Island રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર હાથ ધરશે.મુખ્યમંત્રી શ્રી વિજયભ… Read More
  • E – Dedicates of PSA Oxygen plant in Botadમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં ૧૮૦૦ મે. ટન ઓકસીજન ઉત્પાદન કરવાના આયોજન સાથે ૩૦૦ પ્લાન્ટ લગાવવાના લક્ષ્યાંક સામે ૧૭૫થી વધુ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા… Read More

0 comments:

Post a Comment