Tuesday, 10 December 2019

GUJ CM Shri Vijaybhai Ruapni Met Maldiv Delegation at Gandhinagar


Maldiv Delegation at Gandhinagar

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય મૂલાકાત માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ શ્રીયુત મોહમદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી.

માલદીવમાં ૮૭ સદસ્યોનું સંખ્યાબળ ધરાવતી સંસદ પીપલ્સ મજલીસના આ ઓલ પાર્ટી ડેલિગેશનની ગુજરાત મૂલાકાતનો હેતુ રાજ્યના સામુદ્રિક વેપાર વણજ, ઊદ્યોગ વિકાસ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્વાયતતાના અભ્યાસનો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રતિનિધિમંડળને ગાંધી-સરદાર-નરેન્દ્રભાઇ મોદીની ધરતી પર ઉષ્માપૂર્ણ આવકાર આપતાં કહ્યું કે, ઓલ પાર્ટી ડેલિગેશનનો આ પ્રવાસ માલદીવ- ગુજરાત બેયના પરસ્પર સંબંધોની ભૂમિકા વધુ ગાઢ બનાવશે.

Related Posts:

  • Swachh Sabarmati Abhiyan & Mission Million Trees launched on the occasion of World Environment Day મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, વિશ્વ આખામાં આજે હરિયાળી ઘટતી જાય છે તેના પગલે ગરમીનો કહેર વધ્યો છે. પર્યાવરણમાં  બદલાવ આવ્યો છે. સાથે સાથે નદીઓ પણ પ્રદૂષિત થઇ રહી છે ત્યારે નદીઓનું શુધ્ધિકરણ અન… Read More
  • CM reviewed Work Progresses of Under-Construction ‘Jhanana Hospital’, ‘Iconic Bus Terminal’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રૂ. 200 કરોડ ના ખર્ચે રાજકોટ શહેરમાં બાંધવામાં આવેલ બાંધકામ હેઠળના ‘ઝાનાણા હોસ્પિટલ’ ની પ્રગતિની સમીક્ષા કરી હતી. 150 વર્ષ જૂના હૉસ્પિટલની નવી યોજના, સદીના જૂના બરડ વૃક્ષને બચાવવા… Read More
  • State Budget for 2019-20 is Presented as ‘Focused Budget’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભામાં નાણામંત્રી-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રજૂ કરેલા ર૦૧૯-ર૦ના વર્ષના બજેટને આધુનિક ગુજરાતના નિર્માણનું દિશાદર્શન કરનારૂં ફોકસડ્ બજેટ ગણાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્ય… Read More
  • Gujarat Chief Minister Reviews Cyclone Vayu at state emergency operation centre મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્… Read More
  • GUJ CM inaugurated Krishi Mahotsav 2019 at Khanpur in Panchmahal district મુંખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને પરંપરાગત ખેતીને બદલે આધૂનિક અને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે મહત્તમ પાક ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બનવા જણાવ્યું છે. મુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૨ સુધી… Read More

0 comments:

Post a Comment