Sunday, 2 August 2020

CM inaugurated 71st Van Mahotsav and dedicated Ram Van in Rajkot through video conference from Gandhinagar

 


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 71માં રાજ્યવ્યાપી વન મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યની વિકાસની ચરમસીમા પાર કરાવવામાં પણ પર્યાવરણ જાળવણી સાથે શુદ્ધ હવા-પાણીવાળા પ્રદુષણમુક્ત ગુજરાતની કલ્પના પાર પાડી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આપણી સ્પષ્ટ નેમ છે કે, ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વ્યાપારી સર્વગ્રાહી વિકાસ સાથે પર્યાવરણને પણ જાળવી શુદ્ધ હવા પાણી દ્વારા ગુજરાતને રહેવાલાયક, માણવાલાયક રાજ્ય બનાવવું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના 71માં વન મહોત્સવનો વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

Related Posts:

  • Gujarat CM Attends High Level Meeting with Department Heads of WildLife Gujarat chief minister held a high level meeting with department heads of Gujarat state board of wildlife. Meeting held at gandhinagar. During meeting she guide forest department officials to develop eco-sensitive zone w… Read More
  • CM inaugurated 71st Van Mahotsav and dedicated Ram Van in Rajkot through video conference from Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 71માં રાજ્યવ્યાપી વન મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યની વિકાસની ચરમસીમા પાર કરાવવામાં પણ પર્યાવરણ જાળવણી સાથે શુદ્ધ હવા-પાણીવાળા પ્રદુષણમુક્ત ગુજરાતની કલ્પના પાર પાડી છે તેવો સ્પષ્ટ મત વ્ય… Read More

0 comments:

Post a Comment