Tuesday, 13 October 2020

Dedicates Various Development Work of Anand


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આણંદ નગરમાં પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલબિહારી બાજપેયીજીની પ્રતિમાનું ગાંધીનગરથી ઇ-અનાવરણ કરતાં અટલજીના રાષ્ટ્ર સમર્પિત ભાવને આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આણંદ નગરપાલિકા આયોજિત વિકાસ ઉત્સવમાં આણંદ શહેર માટે કુલ રૂ. ૪ર કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા.

વધુ વાંચો ગુજરાતીમાં: આણંદ નગરમાં રૂ. ૪ર કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ

 

Related Posts:

  • PM Shri Narendra Modi paid tributes to beloved Bapu! On Gandhi Jayanti at Sabarmati Aashram રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ.બાપુની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પાજંલિ અર્પી ભાવાંજલિ અર્પી હતી. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Attended CREDAI Gujarat Growth Ambassadors Summit 2019 ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા માટેના નિયમોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા કોમન જીડીસીઆરના અમલ માટેની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. આ જાહેરાતથી રાજ્યમાં બાંધકામક્ષેત્રને વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્… Read More
  • CM offered ‘Shramdam’ Under ‘Swachhata Hi Sewa’ Campaign at Porbandar પોરબંદર તા. ૨ ઓક્ટોબર.- પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ચોપાટી ખાતે ‘સ્વચ્છતા… Read More
  • Namami Devi Narmada Nir Blessed State Festival વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, દેશ આખા માટે આકર્ષક પ્રવાસન કેન્દ્ર બનેલું કેવડિયા એ કુદરતી સૌંદર્ય, અને ટેકનોલોજીના અર્થસભર ઉપયોગનો સુભગ સમન્વય છે. અહીં પાણીથી ઉત્પન્ન થતી વીજળીની સાથે, એકતા નર્સરી, બટર… Read More
  • PM Shri Narendramodi Attended Swachh Bharat Diwas Program to Mark Gandhiat150 at Sabarmati Riverfront વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રજી ઓકટોબર ગાંધી જ્યંતિએ પૂ. મહાત્મા ગાંધી બાપુના કર્મસ્થળ એવા અમદાવાદ ખાતેથી ‘‘ખુલ્લામાં શૌચમુક્ત ભારત’’ ની જાહેરાત કરી હતી. સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજ… Read More

0 comments:

Post a Comment