Saturday, 11 January 2020

Union Minister Shri Amitbhai Shah Inaugurated Newly Build Railway Station at Gandhinagar

Inaugurated Newly Build Railway Station at Gandhinagar

ગાંધીનગરના કેપિટલ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રેલવે વિભાગ દ્વારા નિર્મિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સાથે નિર્માણાધીન કેપીટલ રેલવે સ્ટેશનની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

શ્રી અમિતભાઇએ ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્રાંગણમાં સ્મારકીય રાષ્ટ્રીય ધ્વજ (મોન્યુમેન્ટલ ફ્લેગ)નું લોકાર્પણ કર્યું હતું. 30x20 ફૂટનો આ સ્મારકીય રાષ્ટ્રીય ધ્વજ 100 ફીટ ઊંચા સ્તંભ પર સ્થાપિત કરવામાં આવ્યો છે.

Related Posts:

  • CM participated in Shri Ram Janmabhoomi Tirth Kshetra Mandir Nirman Nidhi Samarpan Abhiyan at Rajkot મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્ય રામમંદિરના કાર્યમાં દેશના કરોડો લોકો યથાશક્તિ સમર્પણ કરી પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે, તેમ જણાવી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામનાર આ ભવ્ય મંદિર એ આપણી સંસ્… Read More
  • Gujarat CM inaugurated 50-Bed Panchnath Multi Specialty Hospitalરાજકોટ તા. ૨૧ જાન્યુઆરી-મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના ભકતોના આસ્થા સ્થાન સમા૧૪૬ વર્ષ જુના પ્રાચીન મંદિર શ્રી પંચનાથ મહાદેવના પરિસરમાં લોકોને નજીવા દરે યોગ્ય સારવાર મળી રહે, તેવા શુભ આશયથી રૂપિયા ૩૧ કરોડના ખર્ચે બને… Read More
  • Want to take Gujarat to Newer Height with Enhancement of Exports – CM Chief Minister Mr. Vijaybhai Rupani today categorically stated that the state government has been focusing on increasing the export from Gujarat with an aim to take the state to a new height in exporting. For this, the state… Read More
  • Claim Approval Orders to the Property Holders of the Society Proposed by the Chief Minister રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે યોજાયેલા વિવિધ વિકાસકામોના શ્રેણીબધ્ધ કાર્યક્રમો અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજ ખાતે લાભાર્થીઓને તેમને મળવાપાત્ર યોજનાના લાભો હાથોહાથ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્… Read More
  • CM announced construction of 8 New GIDSs in The State મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતને ફાઇવ ટ્રીલિયન ઇકોનોમી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરવા માટે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરી લીડ લેવાની સજ્જ છે તેવી નેમ વ્યકત કરતા રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે મહત્વ… Read More

0 comments:

Post a Comment