Friday, 3 January 2020

GUJ CM Vijaybhai Rupani Inaugurated Global Patidar Business Summit 2020 at Gandhinagar

CM Inaugurated Global Patidar Business Summit 2020 at Gandhinagar

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૨૦નો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વના પડકારોને ઝિલી શકે તેવી જ્ઞાન-વિજ્ઞાન- ટેક્નોલોજીથી સજ્જ સમાજશક્તિના નિર્માણનું કાર્ય આવી સમિટના માધ્યમથી જ થઈ શકે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાન, ઉન્નતિ અને વિકાસની ચિંતા આખો સમાજ સાથે મળીને કરે ત્યારે જ ‘સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના’નો ભાવ ચરિતાર્થ થાય છે.


Related Posts:

  • E-launching of two campaigns – Jal Sharakshan Jagruti and Bharatiya Sanskruti Sharakshan Abhiyaan મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશના સ્થાપક વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીને તેમના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે, વૈષ્ણવ સંપ્રદાયની આંતરરાષ… Read More
  • Developmental works of Vadodara Municipal Corporation મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ વ્યાપક પ્રમાણમાં ઉભી કરી છે.મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્ય… Read More
  • CM calls for feasibility report to set up Toy Park to develop the toy industry in Gujaratમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં રમકડાં ઉદ્યોગ-ટોય ઇન્ડસ્ટ્રીના વિકાસની સંભાવનાઓ સંદર્ભમાં ટોય પાર્ક વિકાસવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ જીઆઇડીસી તૈયાર કરે તેવુ પ્રેરક સૂચન જીઆઈડીસી અંગે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય … Read More
  • Guj CM conducts online draw for selecting beneficiaries of EWS homes in Bhavnagar ગુજરાતમાં જરૂરિયાતમંદ તમામના માથે છત આવે, તમામ ગરીબ-મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવા ધ્યેય મંત્ર સાથે ગુજરાત સરકાર કાર્ય કરી છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજના હ… Read More
  • GUJ CM participated in Global Renewable Energy Investors’ Meet મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય આયોજીત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન… Read More

0 comments:

Post a Comment