અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020 નો પ્રારંભ કરાવ્યો હતો. ઉતરાયણનું પર્વ – પતંગોત્સવ સામાજીક સમરસતા-એકતાનું સમાજપર્વ બન્યું છે. પરંપરાગત તહેવારો નવી પેઢીને હકારાત્મક ઊર્જા પૂરી પાડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્સવોને જનભાગીદારીથી જનઉત્સવ તરીક ઉજવવવાની શરૂ કરેલી પરંપરાને આપણે આગળ ધપાવતા રણોત્સવ, તાનારીરી મહોત્સવ, મોઢેરા સૂર્યમંદરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તેમજ સોમનાથ અને દ્વારકાના પવિત્ર યાત્રાધામોમાં પ્રવાસન ઉત્સવ અને દાંડીમાં નેશનલ સોલ્ટમમોરીયલ, ગાંધી આશ્રમ વગેરેને ઉત્સવ ઉજવણી અને પ્રવાસન સાથે જોડીને નવો ઉત્સાહ-ઉમંગ-થનગનાટ તથા નવી ચેતના ઉજાગર કરી છે.
0 comments:
Post a Comment