Saturday, 18 January 2020

CM expressed Commitment to make Air Service and Aero Sports more Convenient across India

CM Commitment to make Air Service and Aero Sports convenient

રાજકોટવાસીઓને હિલોળે ચડાવતાં એરો સ્પોર્ટસ કાર્યક્રમનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ન્યુ રેસકોર્સ ખાતે શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગને માણવા આવેલા ઉત્સાહી નગરજનોને સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે આયોજીત કરવા પાછળનો સરકારનો આશય એ છે કે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં રાજ્યનો સામાન્ય નાગરિક પણ સામેલ થાય. રાજ્યના નાગરિકોમાં દેશભક્તિની ભાવનાનું સંવર્ધન થાય તે માટે રાજયસરકારે આદરેલા પ્રયાસોને મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ મહત્વના ગણાવ્યા હતા.

Related Posts:

  • Gujarat Tops in State food Safety Index 2020-21 ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતે ર૦ર૦-ર૧ના સ્ટેટ ફૂડ સેફટી… Read More
  • Ministry officials to hear People Issues મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.તદઅનુસાર, રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોન… Read More
  • Gujarat Travel and Tourism Awards-2021 Ceremony મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021ના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટસ ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છેઆ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ડેઝ… Read More
  • Assistance announced for losses due to heavy RainThe State Cabinet with Chief Minister Bhupendra Patel in the chair here today reiterated the compassionate government’s commitment to stand by the cattle owners due to death of cattle, due to losses suffered in household good… Read More
  • CM takes review of Rain hit areas of Jamnagarમુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોના આંગણે જઈને સમગ્ર સરકાર આપની સાથે છે તેવી હૈયાધારણા… Read More

0 comments:

Post a Comment