મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર માટે પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો ઉત્સવ એ વિકાસોત્સવ બન્યો હોવાનું જણાવી ગુજરાતના શહેરો સુવિધાઓથી સજ્જ બની વિશ્વના આધુનિક શહેરોની બરોબરી કરી શકે તેવા બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ રૂડા અને રાજકોટ શહેર પોલીસ તેમજ પીજીવીસીએલ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમોમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંદાજીત રૂપિયા ૫૬૫.૭૬ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Guj CM performs Pahind Vidhi as Rath Yatra 2015 commences
People of Ahmedabad is celebrating Rath yatra and Eid together. City is fully enjoy this festive day. Gujarat chief minister shri Anandiben Patel is performed pahind vidhi as Rath yatra. Generally, every year The current…Read More
Very Soon Gujarat Government Announce New Medical Policy
Gujarat is now consider in the list of develop state. Former chief minister and current prime minister shri Narendra Modi first introduce Gujarat and Gujarat’s current chief minister Smt Anandiben Patel carry forward it…Read More
0 comments:
Post a Comment