Sunday, 5 January 2020

GUJ CM Vijay Rupani today Flagged off the Forth Vadodara Marathon in Vadodara

the Forth Vadodara Marathon in Vadodara

વડોદરા દર વર્ષે મેરેથોન યોજીને નવા વર્ષનો ઉત્સાહભર્યા પ્રારંભ કરે છે એને વધાવતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું કે વડોદરા મેરેથોન હવે સામાજિક જાગૃતિ અને પ્રતિબદ્ધતા માટેનું પ્રતિક બની ગઈ છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરેથોન માટે પાઠવેલા શુભ કામના પત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આયોજકોએ મેરેથોનને સ્વચ્છ ભારત,પાણી બચાઓ,બેટી બચાવો,બેટી પઢાઓ જેવા અભિયાનો સાથે જોડી ને જે દાખલો બેસાડ્યો છે એ માટે અભિનંદનને પાત્ર છે.

Related Posts:

  • Spraying of Nano Urea through droneસમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી શુભારંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રોનમાં નેનો યુરિયા ભરીને, ડ્રોન ઓપરેટ કરીને … Read More
  • 22nd Cultural Forest Vateshwar-VanOn the occasion of 73rd Van Mahotsav Gujarat Chief Minister Shri Bhupendra Patel inaugurated ‘Cultural Forest- Vateshwar Van’ at Surendranagar. On this occasion Chief Minister said that because of the farsighted vision a… Read More
  • CM participates in Tiranga YatraChief Minister Shri Bhupendra Patel inaugurated developmental works of Rs.  187 crore in Ahmedabad city and dedicated it to the citizens.On this occasion Chief Minister said that, under the leadership of Prime Minister S… Read More
  • CM inaugurates Nari Vandan UtsavChief Minister Shri Bhupendra Patel inaugurated the state level celebration of ‘World Breastfeeding Week’ and ‘Nari Vandan Utsav’ from Ahmedabad. Various days will be celebrated throughout the state from August 1 to 7. Chief … Read More
  • Drone Promotion and Usage PolicyGujarat has taken a novel step towards making various public services including government services more effective, popular and efficient and faster with the use of advanced technology. Chief Minister Shri Bhupendra Patel has… Read More

0 comments:

Post a Comment