Friday, 24 January 2020

Chief Minister opens Rashtriya Ekta Vidyarthi Carnival as Part of Republic Day at Rajkot

Rashtriya Ekta Vidyarthi Carnival

રાજકોટમાં રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રેસકોર્સ રિંગ રોડ પર સ્વનિર્ભર શાળા, સંચાલક મંડળના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા મહાનગરપાલિકા દ્વારા લાઇટિંગ પોલ પર કાયમી લાઈટિંગનો શુભારંભ કરાવ્યો હતો. વિદ્યાર્થી કાર્નિવલ-૨૦૨૦ માં શહેરની ૩૧ જેટલી શાળાઓએ સમગ્ર ભારતના તમામ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ “સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા” દેશભક્તિ ગીત સાથે કાર્નિવલ ખુલ્લો મુકયો હતો. મુખ્યમંત્રીશ્રીની સાથે હજારો વિદ્યાર્થેઓએ આ ગીતનું ગાયન કરીને રાષ્ટ્રપ્રેમ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રેસકોર્સ રિંગ રોસ પર ખુલ્લી જીપમાં ફરીને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિકકૃતિઓ નિહાળી હતી.

Related Posts:

  • Corona with 3 ‘T’ Testing-Tracing-Treatment strategyમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે.મુખ્યમંત… Read More
  • CM handover Homes to 36 Beneficiaries of JITO AWAS YOJANAમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ખાતે જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગનાઇઝેશન) ના જીતો આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિક પાસે ઘરનું ઘર હ… Read More
  • Gujarat emerges as ‘Best Performer’ in ‘Jal Jeevan Yojna’મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત હરેક ઘર ને નળ થી જળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડનારા જલ જીવન મિશન અન્વયે દેશના ૭ બેસ્ટ પરફોરમર  રાજ્યોમાં અગ્રીમ રહ્યું છે.કેન્દ્રીય જલ શકિત મંત્રાલયે દેશના જે… Read More
  • Passenger Ropeway would be built at Famous Chamunda dham ChotilaAhmedabad: With a view to promote religious tourism in Gujarat, particularly in Saurashtra region, Gujarat Chief Minister Mr. Vijaybhai Rupani today announced to commence ropeway passenger services for religious tourists at f… Read More
  • Fourth phase of State Wide Sujlam Suflam Jal Abhiyan launches મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો પાટણના વડાવલીથી આરંભ કરાવતા આ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે.આ સંદર્ભમાં મુખ્યમં… Read More

0 comments:

Post a Comment