Thursday, 23 January 2020

GUJ CM Shri Vijaybhai Rupani started Gujarat Poshan Abhiyan – 2020 at Dahod

Gujarat Poshan Abhiyan – 2020 at Dahod

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભૌતિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાત તમામ ક્ષેત્રોમાં નંબર વન છે. હવે, માનવ વિકાસની દિશામાં પણ ગુજરાતને અગ્રેસર બનાવવુ છે. વડાપ્રધાનશ્રીએ આપેલા સહી પોષણ, દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે ગુજરાત પાછી પાની નહી કરે એમ તેમણે આ અભિયાનમાં જોડાવા માટે સમાજને આહ્વાન કરતા ઉમેર્યુ હતું.

Related Posts:

  • Under ‘Mokla Mane’ Programme, GUJ CM Holds Sensible Dialogues with People of Nomad Castes મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિચરતી-વિમૂકત જાતિના પરિવારોને હવે કાયમી-સ્થાયી કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આઝાદી બાદ વર્ષો સુધી અહિં-તહિં વિચરતા રહેલા છૂટા-છવાયા વસેલ… Read More
  • CM Reviewed work-progress made in first phase of Ahmedabad Metro Rail Project મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના પ્રથમ તબક્કાના કામોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મેટ્રો રેઇલના ૪૦.૦૩ કિ.મી.ના આ પ્રથમ તબક્કામા… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Attended “Tana Riri Mahotsav – 2019“ at Vadnagar સંગીત બેલડી તાના-રીરીની યાદમાં ઉજવાતા  તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનું કામ તાના-રીરી મહોત્સવ … Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Dedicated State of The Art, office of The Superintendent of Police, Morbi મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મોરબી ખાતે રૂ. ૧૨.૭૧ કરોડના ખર્ચે બનેલ નવી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ અને રૂ.૭.૫૦ કરોડના ખર્ચે મોરબી જિલ્લા મહિલા દુધ ઉત્પાદક સંઘ (મયુર ડેરી) ના પ્લાન્ટ તથા બિલ્ડીંગનું ખાતમૂર… Read More
  • Guj CM Vijay Rupani Inaugurated The 7th Akhil Bharatiya Rashtriya Shaikshik Mahasangh (ABRSM) at The Ganpat University. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી માન્યતા, સાંસ્કૃતિક  ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષા પ્રણાલિથી જ રાષ્ટ્રનિર્માણ માટે સજ્જ થઇ શકાશે. આ સંદર્ભમાં તેમણે … Read More

0 comments:

Post a Comment