Saturday, 4 January 2020

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Boys Hostel for NHL Medical College, Ahmedabad

Boys Hostel for NHL Medical College, Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત 39 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બોયઝ હોસ્ટેલનું આજે  મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ બોયઝ હોસ્ટેલમાં ઉપલબ્ધ વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રત્યક્ષ નિહાળી હતી તથા તબીબી વિદ્યાર્થિઓ સાથે વાર્તાલાપ કરી પ્રતિભાવ મેળવ્યો હતો.

12 માળની હોસ્ટેલ 2 થી 12 માળ સુધી કુલ 275 રૂમ ધરાવે છે. પ્રથમ માળમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રિડીંગ રુમ, જીમ, ડાઇનિંગ રૂમ, લાયબ્રેરી અને ભોયતળીયે વિશાળ પાર્કીંગ ધરાવે છે.

Related Posts:

  • CM Vijay Rupani Announced New Drinking Water Pipeline Projects ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કચ્છ જીલ્લાના એક દિવસની મુલાકાતમાં હતા, તેમણે આજે સમગ્ર જીલ્લાને પહેલી ઓક્ટોબરથી અમલીકરણની અસર સાથેની અછત તરીકે જાહેર કર્… Read More
  • CM Met Family Member of Yatris from Rajkot Who died in Mishap ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રૂ. ઉત્તરાખંડના ઉત્તરાશી નજીક આવેલી તેમની બસ પડી ગઇ હતી, કારણ કે તાજેતરમાં રોડ અકસ્માતમાં નવ ભોગ બનેલા દરેક વ્યક્તિના સાથીને 5 લાખ રૂપિયાનો ભોગ બન્યો હતો. અંગ્રેજીમાં વધુ વ… Read More
  • 3Cr for Development of Veer Meghmaya Memorial ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમાજનાં તમામ વિભાગોને સામાજિક સુમેળ સાથે વધુ સારી સમાજ બનાવવા માટે પ્રેરણા આપી છે. આનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમાજના તમામ વિભાગોના સંતોએ આપણા ભવ્ય ઇતિહાસ અ… Read More
  • Energy of Youths Makes Gujarat A Vibrant State: CM at Saurashtra University ગુજરાત મુખ્યમંત્રી રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 3-દિવસ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરે છે "યુવા તહેવારો વિદ્યાર્થીઓ વચ્ચે દેશભક્તિને ઉત્તેજન આપે છે, ગુજરાતને ગતિશીલ બનાવે છે" "ગુજરાત હથિયારો વિદ્યાર્થીઓ ઇ-ગોળીઓ… Read More
  • Chief Minister Shri Vijay Rupani Honored Award Winning Teachers ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ​​ગુરુ (શિક્ષક) ને ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં પૂજા-સક્ષમ ઓળખ તરીકે ગણાવ્યા હતા અને તેમની તુલના ભગવાન સાથે કરી હતી. તેઓ રાજકોટના બૅપએસ સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષકો સ્વ… Read More

0 comments:

Post a Comment