Wednesday, 11 September 2019

GUJ CM Honored Siddhi Vinayak at Shri Ganapati Mangal Festival

GUJ CM Honored Siddhi Vinayak

રાજકોટ શહેર ભાજપ દ્વારા અત્રે  રેસકોષ ગ્રાઉન્ડ ખાતે શ્રી સિધ્ધી વિનાયક ધામ  ખાતે ભવ્યથી ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન ગત તા ૨ સપ્ટેમ્બરથી કરવામાં આવેલ છે. આ ગણાપતિ મંગલ મહોત્સવમાં આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગણેશ ભગવાનની પુજા અર્ચના કરી હતી અને સર્વ મંગલ સુખાયની મનોકામના કરી હતી 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની સાથે તેમના ધર્મ પત્નિશ્રી અંજલીબેન રૂપાણીએ પણ ધાર્મિક લાભ લીધો હતો.

Related Posts:

  • Six-lane road from Tarapur- Vasadમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં એર, રેલ અને રોડ કનેક્ટિવિટીનું સુદ્રઢ માળખું ઉભુ કરવામાં આવ્યું છે. તેના કારણે ગુજરાતના વિકાસને નવી ગતિ અને નવા સીમાચિહ્નો મળ્યા છે. રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મ… Read More
  • Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojna મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરમાં નગરપાલિકાના ૧૯.ર૭ કરોડ રૂપિયાના ભૂગર્ભ ગટર યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ભૂગર્ભ ગટરન… Read More
  • Development works of SMC & Surat Districtમુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભકિત, શકિત અને વિજયના પર્વ એવા દશેરાના દિને  સુરત શહેર-જિલ્લાને રૂા.૨૩૭ કરોડના વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની સુખાકારી માટે કોઈ વહીવટી ગુંચ ન પડે અને તેમના કામ ઝ… Read More
  • Gujarat Govt approved 29 Railway Overbridges and Under Bridges in the stateમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ ૧૦૦.૯૮ કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ… Read More
  • Mukhyamantri Shaheri Sadak Yojana મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ  રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે ૭૪.૭૦ કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કર્… Read More

0 comments:

Post a Comment