Sunday, 30 August 2020

CM approved Rs 320cr underground gutter for Junagadh Municipal Corporation, in place of Princely Days arched type system

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના માટે ૩૧૯.૪૮ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાપાલિકાને આ ૩૧૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરની જનતા જનાર્દનની ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ યોજના મંજૂર કરીને આપ્યો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: જૂનાગઢ મહાનગરને મળશે ભૂગર્ભ ગટર યોજના મુખ્યમંત્રીશ્રીએ ૩ર૦ કરોડ રૂપિયાના કામોને આપી મંજૂરી

 

Related Posts:

  • Gujarat CM welcomes Gujarat Budget 2022-23  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે, નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં વર્ષ ર૦રર-ર૩ માટે રજુ કરેલા બજેટને સંતુલિત, સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સૌ સમાજ વર્ગોના ઉન્નત વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવત… Read More
  • Corbevax vaccine for 12 to 14 years age children મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોરોના વેક્સિનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી કરાવ્યો હતો.ભારત સરકારની માર્ગદર્શિ… Read More
  • Signal School project in Ahmedabad મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં  ગુજરાત હાઇકોર્ટ  ખાતેથી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા આગવો લાગણીશીલ અને સમાજ પ્રેરક અભિગમ દર્શાવતા શિક્ષણથી વંચિત એક દરિદ્ર બાળકને દત્તક લઇ તેના શિક્ષણ માટેની … Read More
  • Adequate drinking water for the Citizens મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી ભાવ સાથે એક મહાનગર અને પાંચ નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. પર.૭પ કરોડના કામોને એક જ… Read More
  • Guj CM approves various works proposals under SJMMSVYમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૬ નગરપાલિકાઓના ૧૭૮૮૩ જેટલા રહેણાંક મકાનોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા કુલ ૯.૪૮ કરોડ રૂપિયાના કામોની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂરી આપી છે.સ્વર્ણિમ જ… Read More

0 comments:

Post a Comment