Tuesday, 18 August 2020

CM said cops to Implement Laws boldly to maintain Law and order, Public Welfare Works in Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું  કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિંમ્મતપૂર્વક આગળ વધે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના વિકાસને સોળે કળાએ ખીલવવા અને ઉત્તમથી સર્વોત્તમ રાજ્ય બનાવવાના પાયાની પૂર્વ શરત  સુદ્રઢ કાયદો વ્યવસ્થા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીશ્રીએ મહાનગરોના પોલીસ કમિશનર-રેન્જ આઇ.જી- તમામ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ યોજ્યો 

Related Posts:

  • Pm Offers One More Gift To Gujarat: Union Cabinet Gives Status Of National Institute To BISAG મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અને મંત્રી શ્રી રવિશંકર પ્… Read More
  • Chief Minister Begins New Initiative To Address People On Tuesday Through Social Media મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયાના માધ્યમથી નાગરિકો સાથે સંવાદની શરૂ કરેલી  નવિન પરંપરાની એક વધુ કડીમાં આજે તેમણે ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓથી દરિદ્રનારાયણના સર્વગ્રાહી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યકત કરી … Read More
  • Gujarat Industry Dept & SBI Signs MoU For Availing Financial Assistance To MSME Entrepreneurs રાજ્યના MSME ઊદ્યોગ સાહસિકોને સરળતાએ નાણાં ઊદ્યોગ સ્થાપના માટે મળી રહે તેવી પહેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સાકાર થઇ છે. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગે રાષ્ટ… Read More
  • Guj Cm Hails State Budget 2020, Says The Budget Will Benefit All Sectors And Strata Of Society મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ૨૦૨૦ના વર્ષના અંદાજપત્રને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા દર્શાવનારૂં અને તમામ ક્ષેત્રોના વિકાસ સાથે સર્વાંગી વિકાસની નેમ સાથે ગુજરાત ટોપ પર રહે તેવું બજેટ ગણાવ્યું છે. … Read More
  • Chief Minister Laid Stone of Rajkot District Court New Building in Presence of SC, HC Judges મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ન્યાયતંત્રની ભૂમિકા અતિ મહત્વની છે. આ માટે ગુજરાતમાં rule of law પ્રત્યે આદર વધે અને લોકોને ઝડપી ન્યાય થકી રામરાજ્યની કલ્પના સાકાર થાય તે મા… Read More

0 comments:

Post a Comment