Tuesday, 25 August 2020

Chief Minister to proposed Gujarat land grabbing (Prohibition) act at Cabinet on Wednesday


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો સખ્ત એકટ-ખરડો પસાર કરવાનો નિર્ધાર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી આવતીકાલ, બુધવારે મળનારી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગેની દરખાસ્ત રજૂ કરવાના છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતોના અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ 


Related Posts:

  • Union Minister Shri Amitbhai Shah Inaugurated Newly Build Railway Station at Gandhinagar ગાંધીનગરના કેપિટલ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રેલવે વિભાગ દ્વારા નિર્મિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સાથે નિર્માણાધીન કેપીટલ રેલ… Read More
  • Conducted Computerised Draw for allotment of Plot (for MSMe Unit) at Khirasara, Rajkot મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ પાસે ખીરસરા ખાતે જીઆઇડીસીની સ્થાપના અને ઊદ્યોગકારોને પ્લોટના ડ્રો પ્રસંગે જણાવ્યું કે રાજકોટ હંમેશા ઉદ્યોગ ક્ષેત્રે પોતાની સ્વબળે આગળ વધ્યું છે પોતાની સાહસિકતા, ઉધમશીલતા ને કારણે અનેક નાના ઉદ્યોગ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Flagged-off Ahmedabad-Mumbai Tejas Express મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની બીજી ખાનગી ટ્રેન અમદાવાદ-મુંબઇ તેજસ એકસપ્રેસને અમદાવાદથી પ્રસ્થાન કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રેલ્વેને સમયાનુકુલ માંગ મુજબ પરંપરાગત ઢાંચામાંથ… Read More
  • CM expressed Commitment to make Air Service and Aero Sports more Convenient across India રાજકોટવાસીઓને હિલોળે ચડાવતાં એરો સ્પોર્ટસ કાર્યક્રમનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ન્યુ રેસકોર્સ ખાતે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગને માણવા આવેલા ઉત્સાહી નગરજનોને સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૭૧મ… Read More
  • Chief Minister Vijay Rupani Distributes Rs.180-Cr Assistive Kits to 10,000 Tribal around Bardoli મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વ… Read More

0 comments:

Post a Comment