Thursday, 6 August 2020

Guj CM shri Vijaybhai Rupani announced special assistance for these families


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશ દિને દિવંગત કોરોના વોરિયર્સ પ્રત્યે આગવી સંવેદના દર્શાવતાં ૩૫ જેટલા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિજનો સાથે મોકળા મને સંવાદનો ઉપક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ નિયંત્રણની કામગીરીમાં સંકળાયેલા અને રાજ્ય સરકારના વિવિધ સંવર્ગના કર્મયોગીઓ જેમણે પોતાની આવી ફરજ દરમ્યાન કોરોના સંક્રમણથી જાન ગુમાવ્યા છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા સાથે રાજ્ય સરકાર દ્વારા કેટલીક વધુ સહાયની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનો માટે મહત્વપૂર્ણ સહાય જાહેરાતો કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

Related Posts:

  • One Year Exemption in Property Taxમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં આવેલ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી અને વીજબીલના ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.તદઅનુસાર, તારીખ ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૧ મ… Read More
  • Hi-Tech Command and Control 2.0 inauguratesમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના છેવાડાના ગામના વર્ગખંડના બાળક સુધીના વિદ્યાર્થીઓના અભ્યાસ, હાજરી, પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થાના રિયલ ટાઇમ મોનિટરીંગની ગુજરાતની અભિનવ પહેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-2.0નું ગાંધીનગરમાં … Read More
  • E Nirman Portal Mobile App launches મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિકાસ યાત્રાના પાયામાં રહેલા શ્રમિકો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર- અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકોના કલ્યાણ માટે આધાર લીંન્કડ યુ-વીન સ્માર્ટ કાર્ડ અંતર્ગત આવા ૧૦ લાખ શ્રમિકોની નોંધણી કરી વ… Read More
  • Mukhya Mantri Kisan Sahay Yojana to provide Aid to Farmers Gujarat Chief Minister Mr. Vijay Rupani has approved ‘Mukhya Mantri Kisan Sahay Yojana’ for the year 2021 to help millions of farmers in the state against crop losses due to natural calamities during Kharif season. This sche… Read More
  • Development works Worth Rs 232.50 Crore in Rajkotરાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની મકાન, પાણી, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, વાહન વ્યવહાર, શિક્ષણ વગેરે જેવી તમામ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકાર સદા સંકલ્પબદ્ધ છે. રાજકોટ ખાતે… Read More

0 comments:

Post a Comment