Thursday, 20 August 2020

Surat, Ahmedabad, Rajkot and Vadodara among top ten Cleanest Municipal Corporations


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020 ના  જાહેર થયેલા પરિણામ માં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.

દેશના પ્રથમ 10 મહાનગરો માં ગુજરાત ના 4  મહાનગર ને સ્થાન મળ્યું  તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા છે.

કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યના ચાર શહેરો સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરાએ  આ સ્વચ્છતા સર્વેક્ષણ માં અનુક્રમે દ્વિતીય, પાંચમું, છઠ્ઠું  અને દસમું સ્થાન મેળવ્યું છે તેને  મુખ્યમંત્રીશ્રી એ  બિરદાવ્યા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ પ્રથમ ૧૦ સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ચાર શહેરોને સ્થાન મળતા ગુજરાતને ગૌરવ પ્રાપ્ત

Related Posts:

  • Cm Clears Solar Plants, worth Rs. 13.61-cr, for use of Solar Energy for Water Treatment, Sewage Treatment Plants મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યમાં ગ્રીન એનર્જી ને પ્રોત્સાહન આપવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય ની 11 નગરપાલિકા વિસ્તારમાં આવેલા 15 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે સુએઝ ટ્… Read More
  • Gujarat Has Raised Ganga Swarupa Yojna Pension amount, Income Eligibility Norms મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પારદર્શી પ્રશાસનની વધુ એક નવતર પહેલ રૂપે રાજ્યમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની લાભાર્થી બહેનોને આપવામાં આવતી માસિક સહાય સીધી જ લાભાર્થીના પોસ્ટ ખાતામાં જમા કરાવવાની ડી.બી.ટી કાર્યપદ્ધ… Read More
  • Gujarat CM Shri Vijaybhai Rupani launched ITI Placement Portal – ‘ADITYA’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’-(એકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ … Read More
  • Chief Minister approved Ten TP and One Final DP Scheme for Urban Areas in Gujarat મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાનગરો અને નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ ૨૦૨૦ના પ્રથમ ત્રણ માસમાં જ ૧૦ TP અને ૧ ફાયનલ DP યોજના સહિત કુલ-૧૧ પ્રોજેકટ મંજૂર કર્યા છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ ૨૦૧૮ અને ૨૦૧૯માં … Read More
  • Gujarat Chief Minister opens Global Meet on India Medical Device-2020 at Mahatma Mandir મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશમાં મેન્યૂફેકચરીંગ અને ઓટો હબ બનેલું ગુજરાત ફાર્માસ્યુટિકલ અને મેડીકલ ડિવાઇસીસ સેકટરમાં પણ લીડ લેવા પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ફાર્મા સેકટરન… Read More

0 comments:

Post a Comment