Tuesday, 1 September 2020

CM to propose an ordinance for ‘The Gujarat Gunda and Anti-Social Activities (Prevention) Act’


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જાહેર શાંતિ-સલામતિ અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવા તત્વોએ ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે.

મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સ બહાર પાડવા માટેનો પ્રસ્તાવ રજુ કરવાનો નિર્ધાર કર્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે

 

Related Posts:

  • CM launches Krushi Vaividhyakaran Scheme 2022 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની ખેત આવકમાં વધારો કરી ખેતી વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેઇનેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આ ૧૪ જિલ્લાઓના … Read More
  • Khedbrahma-2 Scheme Water SupplyInauguration of Khedbrahma Part-2 scheme water supply works completed at the cost of Rs. 136.43 croreGround breaking ceremony of various Group Schemes to be renovated at a cost of Rs.400 croreDedicates a total of 3 works of 1… Read More
  • Free Bamboo distribution to Vanbandhu of the tribal area રાજપીપલા,ગુરૂવાર:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને રૂ. ર૦ કરોડના ૪… Read More
  • Water Supply Works approval for 3 towns and 1 Municipal Corporationમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ભાવનગર મહાનગરપાલિકા તથા અમરેલી અને માળિયા-મિયાણા નગરપાલિકાઓ માટે કુલ રપ.૭૯ કરોડ રૂપિયાના પાણી પુરવઠ… Read More
  • CM inaugurated the Iconic Bus Port in PalanpurGujarat Chief Minister Shri Bhupendra Patel inaugurated the newly constructed Iconic Bus Port in an area of 29700 square meters at a cost of Rs. 37.28 crore in Palanpur as well as virtually laid the foundation stone of 220 kV… Read More

0 comments:

Post a Comment