Friday, 28 August 2020

CM approved construction of check dam on Kalubhar River in Hadamtala Village of Umrala


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે કાળુભાર નદી પર ચેકડેમ નિર્માણ માટે રૂ. ર કરોડ પ૩ લાખની રકમ મંજૂર કરી છે.

ઊમરાળા-વલ્લભીપૂર વિસ્તારના પાણીની તંગી ભોગવતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ગયેલા ગામોની ૧૬૦ હેકટર વિસ્તાર જમીનમાં આ ચેકડેમ નિર્માણથી લાભ થશે અને જળસ્તર ઊંચા આવશે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાતને ઉત્તમ જળવ્યવસ્થાપનથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાનો મુખ્યમંત્રીશ્રીનો અભિગમ 

Related Posts:

  • Inauguration of “Kalastation” by CM Vijay Bhai Rupani રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની કલેકટર કચેરી ખાતે નિર્માણ થયેલા ‘‘કલા સ્ટેશન’’નું લોકાર્પણ કર્યુ હતું. રાજકોટના તત્કાલિન કલાપારખુ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ‘‘સ્વાન્તઃસુખાય’’ પ્રોજેકટ હેઠળ રાજય સરકારના સ… Read More
  • CM Vijaybhai Rupani Honored the Best in the Program Organized by News-1 Gujarati Channel ‘‘ ગુજરાતે વિકાસ નિતિનો રસ્તો દેશ અને દુનિયાને દેખાડયો છે.’’ ‘‘ગુજરાતના સમાજ શ્રેષ્ઠીઓની સાહસિકતાથી અનેક નવ યુવાનોને પ્રેરણા મળી છે.’’  -મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મુખ્‍યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપ… Read More
  • Distribution Of Checks Worth Rs.18 Lakh In Honor Of The Members Of The Families Of The 28 Martyrs Of The State મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે રાજકોટ લધુ ઉદ્યોગનું હબ બને તે માટે લધુ  ઉદ્યોગો એકમો સાથે રાજ્ય સરકાર ઉભી છે. આપણે રાજકોટમાં ભકતિનગર સ્ટેશન જી.આઇ.ડીસી, આજી વસાહત, મેટોડા, પછી ખીરસરા જી.આઇ..ડી.સીનો વ… Read More
  • CM Inaugurated India International Mega Trade Fair in Ahmedabad ૮-દેશો અને ૧૨ રાજયોના ૩૦૦ થી વધુ પ્રદર્શકો –ઉત્પાદકોના ઉત્પાદન એકજ છત્ર નીચે મળશે. વિશ્વમાં તેજી-મંદીના ચાલતા ચક્ર વચ્ચે આપણે  વેપાર-કારોબાર અર્થવ્યવસ્થાની સ્થિતી સાહસિકતા,બચત, કન્ઝ્યૂમર માર્કેટની વિરાસતથી જ… Read More
  • Another Glorious Achievement in Gujarat’s Commitment to be The Leader in The Country ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા  લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ – લિડસ ર૦૧૯માં ગુજરાતે માલસામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઊર્જા મંત… Read More

0 comments:

Post a Comment