Saturday, 29 August 2020

For Beautification of Ahmedabad city, CM decided to handover five more state owned lakes to AMC


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ પાંચ તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે.

મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવશે.

ગુજરાતીમાં વધુ વાંચો: સિટી બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરના વધુ પાંચ તળાવ અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય 

Related Posts:

  • Gujarat CM attended golden jubilee of sheth HM Chaudhry Navchetan Vidyalay at Gunja ગુજરાતે કિન્ડરગાર્ટનથી અનુસ્નાતક સ્તરે શિક્ષણના આધુનિકીકરણની શરૂઆત કરી હોવા છતાં, મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે 'આ તકનીકીની' તકનીક 'તકનીકીની એપ્લિકેશન' માટે શિક્ષણ વધુ જરૂરી બન્યું છે - તે ખેતી અથવા સ્વ રોજગારીમાં … Read More
  • Gujarat CM Vijay Rupani gifted Developmental Projects worth Rs. 504-Cr to Rajkot ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે તેમના ઘરગથ્થુ શહેર, રાજકોટને રૂ. 504 કરોડની વિવિધ જાહેર કલ્યાણ વિકાસ યોજનાઓ ભેટ્યા છે. આ કાર્યમાં બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં શહેરોમાં અલ્ટ્રામોર્ડર્ન… Read More
  • Gujarat Government to help Build Ayodhya Ram Statue The proposed massive statue of Lord Ram to be built in Ayodhya will come up with the help from Gujarat Government. the Cabinet on Saturday decided UP government will sign an MoU with Gujarat government to provide tech… Read More
  • Gujarat CM inaugurated renovated building of SPIPA at Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુડ ગવર્નન્સની અનુભૂતિ છેવાડાના માનવીને થાય તથા યોજનાઓના લાભો વચેટીયા વિના ત્વરિત, સરળતાથી મળે તેવું વાતાવરણ ગુજરાતમાં નિર્માણ થયું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સનદી અધિ… Read More
  • Gujarat CM implemented Shramev Jayate ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને અન્ય પ્રતિષ્ઠિતોએ આજે સરકારના શ્રમવ જયતેની યોજના હેઠળ વિશ્વકર્મા જયંતીના પ્રસંગે રૂ. 17.60 લાખના વિવિધ વર્ગોમાં પુરસ્કારો પ્રસ્તુત કર્યા હતા. આ પુરસ્કારોમાં શ્રીરામ રત્ન રૂ. 25,000… Read More

0 comments:

Post a Comment