Thursday, 27 August 2020

GUJ CM Crosses Half-Century Marks of TPS Clearance in Year-2020


ટી.પી સ્કીમના ત્વરિત અમલીકરણથી ઇન્ફ્રાસ્ટ્રકચર કામોને વેગ આપી પ્રધાનમંત્રીશ્રીના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અભિગમને સાકાર કરવા લીડ લેવાની ગુજરાતની નેમ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ-19 સંક્રમણ સાથે-સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યૂ નોર્મલ નવી જનજીવન શૈલીથી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે એક જ દિવસમાં ૭ જેટલી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વના ટુલ- ડી.પી-ટી.પી અંતર્ગત ૭ ટી.પી સ્કીમ મંજૂર કરતા શ્રી વિજયભાઇ રૂપાણી 

Related Posts:

  • Development works in Rajpiplaમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદ… Read More
  • CM Inaugurates Shaheri Jan Shukhakari Divas મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી જન સુખાકારી દિન અન્વયે  રાજ્યવ્યાપી બહુવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત અંતર્ગત ૫૦૦૧ કરોડના ૪૭૧ જેટલા વિકાસ કામોની ભેટ રાજ્યની જનતા જનાર્દનને અર્પણ ધરી હતી.પાંચ વર્ષ આપણી સરકાર… Read More
  • Youths got Appointment letter on Rojgar Divas ”યુવાધનને ‘જોબ સિકર નહીં, પણ જોબ ગિવર’ બનાવવાના સરકારના અભિનવ અભિગમના કારણે યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજ્ય સરકારે લીધેલા યુવાધન માટેના અનેક ભવિષ્યલક્ષી પગલાઓ, નીતિઓ અને શ્રેણીબદ્ધ રોજગાર મેળ… Read More
  • Navsari-Vijalpor City Bus Service launched મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત વિવિધ ૧૦ રૂટ ઉપર શહેરી બસ સુવિધાનું આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ… Read More
  • Development works in Junagadh ભારત વર્ષના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સહભાગી થઇ જૂનાગઢ જિલ… Read More

0 comments:

Post a Comment