Thursday, 6 August 2020

CM distributed Certificates to five thousand Yoga Coaches and Yoga Trainer trained by Gujarat State Yoga Boards


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વસ્થ-તંદુરસ્ત અને રોગપ્રતિકારક શકિત વધારતા જીવન માટે યોગ-પ્રાણાયામની અનિવાર્યતા વર્ણવતાં રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે ૧ લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારી સામે રોગપ્રતિકારક શકિત વધારવા યોગ-પ્રાણાયામ ઉત્તમ છે તેવું હવે વિશ્વ આખાએ સ્વીકાર્યુ છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલા પાંચ હજાર યોગ કોચ-યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રોનું વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રી

Related Posts:

  • Assistance of e-Payment under CM Bal Seva Yojana મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે. બાળકનો ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર મુખ્યમંત્રી બા… Read More
  • Gujarat CM announced financial assistance of Rs.4,000 per month under Bal Seva Yojnaમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા બાળકો સાથે મોકળા મને સંવાદ કરતાં કહ્યુ કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે. મુખ્યમંત્રી શ્રી વિજય… Read More
  • Innovative Website and Mobile App of Science City મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સાયન્સ સિટીની વિવિધ માહિતી અને મૂલાકાત માટેનું ઓનલાઇન બુકીંગ આંગળીના ટેરવે ઓન ફિંગર ટિપ્સ સહજ બનાવતી વેબસાઇટ અને મોબાઇલ એપના ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યા હતા.સાયન્સ સિટીની આ નવિન વેબસાઇટ… Read More
  • Gujarat Government to publish e-gazette online પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં ગુજરાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.હવે, રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે.મ… Read More
  • CM inaugurates First Amazon Digital Center at Suratમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે, સુરતમાં 41,000 કરતા… Read More

0 comments:

Post a Comment