Wednesday, 5 February 2020

GUJ CM Congratulates Pm for Announcement of Making A Trust For Building Ram Temple


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અયોધ્યામાં ૬૭ એકર જમીન પર રામ મંદિર નિર્માણ હેતુ ટ્રસ્ટ રચવાની સંસદ ગૃહમાં કરેલી જાહેરાતને આવકારી અભિનંદન પાઠવ્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રી અને તેમની સરકારે કરોડો હિન્દુઓના શ્રદ્ધા- આસ્થા કેન્દ્ર સમુ ભગવાન રામચંન્દ્રનું મંદિર અયોધ્યામાં નિર્માણ થાય તે માટે દાખવેલી પ્રતિબદ્ધતા આ નિર્ણયમાં પ્રતિબિંબિત થઇ છે તેમ પણ ઉમેર્યુ છે.

Related Posts:

  • Hon. Vice president, Shri m. Venkaiah Naidu ji conferred the president’s police colours to Gujarat police at Gujarat police academy દેશની પોલીસ માટે રાષ્ટ્રપતિશ્રીનું નિશાન એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું પ્રતીક છે. આ સન્માન આજે ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અર્પણ કર્યું હતું . આ વેળાએ રાજ્યના મુખ્… Read More
  • Vice President Inaugurated Annual Winter Festival Rann Utsav-2019 In Kutch Vice President M. Venkaiah Naidu during his two-day visit to Gujarat today inaugurated the annual winter festival Rann Utsav-2019 at Dhrdo village near Bhuj amidst the vast stretches of white sand in the Rann of Kutch. … Read More
  • Guj Cm Shri Vijaybhai Rupani Hands Over Pension Assistance Letter To 7000 Widows In Olpad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની સાત હજાર વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન યોજના મંજુરીના હુકમોનું એકજ સ્થાનેથી વિતરણ કરતાં જણાવ્યું કે, વિધવા સહાય પેન્શન યોજનાને વિધવા બહેનોના સન્માન માટે ગંગા-… Read More
  • GUJ CM Shri Vijaybhai Ruapni Met Maldiv Delegation at Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય મૂલાકાત માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ શ્રીયુત મોહમદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી. માલદીવમાં ૮૭ સદસ્યોનું સંખ્યા… Read More
  • CM Holds 18th State Wildlife Board Meeting under His Chairmanship In Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૮મી બેઠકમાં ચાર જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો વન્ય પ્રાણીઓના સંદર્ભમાં લેવામાં આવ્યા હતા. રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડા… Read More

0 comments:

Post a Comment