Saturday, 8 February 2020

Uzbekistan Chamber Of Commerce & Industries Chairman Meets Chief Minister



મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગરમાં ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અદ્ખમ અર્કમોવ (Adkham Irkamov)એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીને આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતનું વેપાર ઉધોગ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી થવા આવે, તે માટે ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટે આગ્રહપૂર્વક પાઠવેલું આમંત્રણ પણ આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરીને એગ્રિકલ્ચર, માઇનિંગ અને સોલાર સેક્ટર પર ફોક્સ કરતું ડેલિગેશન આ સમિટમાં અવશ્ય સહભાગી થશે તેમ જણાવ્યુ હતું.

Related Posts:

  • Nomadic Caste Accommodations and Hostel at Kakarમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકર… Read More
  • Free Bamboo distribution to Vanbandhu of the tribal area રાજપીપલા,ગુરૂવાર:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને રૂ. ર૦ કરોડના ૪… Read More
  • Adequate Drinking Water to the Citizensમુખ્યમંત્રીશ્રીએ આ નગરોમાં હાલના બેઇઝ ઇયર મુજબ આગામી ર૦પ૧-પર ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને પાણી પુરવઠાની આ યોજનાઓ માટેની ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રજુ કરાયેલી દરખાસ્તોને અનુમતિ આપી છે. GUDM દ્… Read More
  • Appointment letters to Anganwadi Workers મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે, રાજ્યની મહિલાઓ અને બાળકોના વિકાસ માટે સમાજ અને સરકારની વિશેષ જવાબદારી છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે એક હજાર દિવસની કાળજી, માં-બાળક આજીવન રાજી એ ધ્યેયને સાકાર કર… Read More
  • CM launches Krushi Vaividhyakaran Scheme 2022 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની ખેત આવકમાં વધારો કરી ખેતી વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેઇનેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આ ૧૪ જિલ્લાઓના … Read More

0 comments:

Post a Comment