મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલું ‘સ્માર્ટ સીટી મિશન’ આજે જનઆંદોલન બની ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ સીટી મિશનના કારણે ભારતના શહેરોને નવજીવન મળ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે આયોજીત ‘’ઈટી ગવર્મેન્ટ – અર્બન ટ્રાન્સફર્મેશન એન્ડ ગવર્નન્સ સમિટ- 2020’’ ને સંબોધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, સ્માર્ટ સીટીના કારણે સામાન્ય માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરે વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મેળવી ગુજરાતને અને દેશને એક નવી ઉંચાઈએ પહોંચાડ્યો છે.
Chief Minister Addresses Urban Transformation And Governance Summit-2020: ET
Related Posts:
Gujarat Government Celebrates School Safety Week Gujarat Government is preparing the next generation for converting challenges caused by the nature calamities into opportunities. Gujarat Government is first and takes a unique step to celebrate school safety week. Under… Read More
CM Dedicates Viranjali Van at Paal-Dadhvav in Sabarkantha on 68th Van Mahotsav એક બાળ – એક ઝાડનો સંકલ્પ પાર પાડવા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ કર્યું પ્રજાને આહવાન. ગુજરાત સરકાર ઉજવી રહી છે રાજ્ય વ્યાપી 68મોં વન મહોત્સવ. ગુજરાત સરકારે ક્લીન ગુજરાતના સંકલ્પ હેઠળ રાજ્યમાં દસ કરોડ જેટલા વૃક્ષો ર… Read More
Glimpse of Positive Tweets of Government's Development Work and Initiatives Gujarat is our host state. #DidYouKnow the major handloom and handicrafts of this state? #TextilesIndia17 pic.twitter.com/aDtwWXsiVm — Textiles India (@TextilesIndia17) June 21, 2017 Gujarat's #FDI inflow increases b… Read More
Popular Tweets Carrying Hashtag SwachhSurvekshan2017 and SwachhGujarat Key statistics of India's 4th Most Cleanest City, #Surat. #SwachhSurvekshan2017 #MyCleanIndia #SwachhBharatAbhiyanWithJE pic.twitter.com/OOYgfKLLoB — Zankhanaben Patel (@zankhanabenbjp) May 9, 2017 Awarded prizes to wa… Read More
Vijay Rupani launches ‘Mission Women Empowerment’ With an aim to give power push to Women Empowerment in a state. Gujarat Chief Minister Shri Vijay Rupani launched Mission Women Empowerment in a function. Entire function is organized under the guidance … Read More
0 comments:
Post a Comment