Thursday, 13 February 2020

Guj Cm Launches Two-Month Long ‘Tent City – Beach Festival’ At Mandvi Coast, Kutch


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં જાહેર કર્યુ છે કે હવે પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટ સિટી સાથે આ માંડવી બીચ ફેસ્ટીવલ યોજાશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જે રીતે કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે તેમ જ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવવો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વર્ષના બજેટમાં કચ્છના ધોળાવીરાનો આઇકોનીક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર કચ્છ પ્રદેશના પ્રવાસન-ટુરિઝમ સેકટરને નવું બુસ્ટ મળશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.

Related Posts:

  • CM Approved projects to build 24 Hydraulic Storage Structure Check-Dams, at a cost of Rs. 26-cr, in Dangs dist મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વનબંધુ જિલ્લા ડાંગમાં વનવાસી ખેડૂતોને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે માટે ડાંગ પ્રદેશની ૪ મોટી નદીઓ અને તેની પ્રશાખાઓ પર ૨૪ જેટલા મોટા હાઇડ્રોલિક સ્ટોરેજ સ્ટ્રક્… Read More
  • CM Inaugurated ‘Handicrafts Exhibition’ on Eve of Republic Day ૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ હસ્તકલા પ્રદર્શનને પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લું મૂક્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કલાના સ્ટોલનુ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Savy Swaraj Sport Club at Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયા સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે શહેરોમાં ફિટનેસ અને સ્પોર્ટ્સ માટેની અત્યાધુનિક સુવિધાઓ આવશ્યક છે. સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબનું નિર્… Read More
  • Gujarat Celebrated Its State-Level 71th Republic Day at Rajkot Gujarat Governor Acharya Devvrat today unfurled the National Flag with the Police Band playing the National Anthem at the state-level function of the 71st Republic Day in an atmosphere surcharged with patriotism in pres… Read More
  • CM Sets Record of opening Postal Saving Accounts for 6882 Widows at Mahila Sammelan at Gondal મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ગોંડલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં જણાવ્યું હતું કે, મહિલાઓના આત્મસન્… Read More

0 comments:

Post a Comment