Monday, 17 February 2020

Guj Cm Shri Vijaybhai Rupani Meets Italy’s Minister Of The Environment Land And Sea At Gandhinagar


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મુલાકાત ઇટલીના મિનીસ્ટર ઓફ એન્વાયરમેન્ટ લેન્ડ એન્ડ સી, શ્રીયુત સેરિગો કોસ્ટા – Mr. Serigo Costa એ ગાંધીનગરમાં લીધી હતી.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસની ૧૩મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝમાં સહભાગી થવા ઇટલીના આ મંત્રીશ્રી ગુજરાત આવેલા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ગુજરાતે પર્યાવરણ સુરક્ષા અને ગ્રીન કલીન એનર્જી ઉત્પાદન માટે સૌર – સોલાર એનર્જી સહિત સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના અપનાવેલા નવતર આયામોની વિસ્તૃત વિગતો આ મુલાકાત દરમિયાન આપી હતી.


Related Posts:

  • 500 Crore agricultural relief package announces મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં ૨૨૦ કિ.મી. પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉ’તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ. ૫૦૦ કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની … Read More
  • Students of Graduation would be given Merit based progression Taking into consideration the health-safety aspect of the young students of Gujarat in the currently prevalent world-wide ‘Corona’ pandemic situation in the state, the Gujarat Government’s ‘Core Committee’, headed by Chief Mi… Read More
  • Government of Gujarat will support the Seafarer Fisherman મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતીનો તાગ અમેરલીના કોવાયા અને પીંપરીકાંઠા ગામોના સાગરખેડૂ-માછીમાર પરિવારોની વિતક સ્વયં સાંભળીને મેળવ્યો હતો.મુખ્યમંત… Read More
  • Gujarat CM inaugurates 100 bed COVID Care Center મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ નાયરા એનર્જી દ્વારા  શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર નું ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ લોકાર્પણ કર્યું હતું.નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણા… Read More
  • Kit for Corona warriors under Corona Seva Yajna ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ “કોરોના સેવા યજ્ઞ” અંતર્ગત રાજભવન ખાતેથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ માટેની 10 હજાર કીટની બીજા તબક્કાની સહાયને ઝંડી ફરકાવી પ્રસ્થાન ક… Read More

0 comments:

Post a Comment