Monday, 3 February 2020

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Savy Swaraj Sport Club at Ahmedabad


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયા સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે શહેરોમાં ફિટનેસ અને સ્પોર્ટ્સ માટેની અત્યાધુનિક સુવિધાઓ આવશ્યક છે. સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબનું નિર્માણ આ દિશામાં એક આવકારદાયક પગલું છે. અમદાવાદના જગતપુર ખાતે સેવી સ્વરાજ ટાઉનશીપમાં નવનિર્મિત સ્પોર્ટસ ક્લબના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રમત-ગમત, ખેલદીલી અને જીવન જીવવાની કળા શીખવે છે. તન- મનથી સ્વસ્થ રહેવા માટે અને આત્મના આનંદ માટે પણ રમત- મતમાં પ્રવૃત્ત રહેવું અત્યંત જરૂરી છે. તેમ તેઓએ ઉમેર્યું હતુ.

Related Posts:

  • GUJ CM Talks to the Uzbek Business Representatives at India-Uzbekistan Business Forum at Bukhara મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના ત્રીજા દિવસે બુખારામાં આયોજિત બિઝનેસ ફોરમમાં ગુજરાતના વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલી વૈશ્વિક રોકાણ સંભાવનાઓ અંગેની ભૂમિકા આપી હતી. ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ, ટેક્ષ… Read More
  • Samarkand Governor to Send Joint Working Group of Biotechnologists and Farmers to Study Gujarat’s Success Story of Natural Farming મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર શ્રીયુત Erkinjon Turdimov સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને તે ક્ષેત્રે મેળવેલી સિ… Read More
  • CM Shri Vijaybhai Rupani had Tete-A-Tete with O’ktam Barnoyev, Governor of Bukhara મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રવાસના તેમના ત્રીજા દિવસનો પ્રારંભ સમરકંદથી બૂલેટ ટ્રેન મારફત બૂખારા પહોચીને કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ બુખારાના ગર્વનર  શ્રીયુત O’ktam barnoyev સાથે મૂલાકાત બેઠ… Read More
  • Gujarat’s Chief Minister Vijay Rupani Visited India Study Centre at Samarkand State University Gujarat’s high-level delegation, led by Chief Minister Vijay Rupani,on its second day visit to Uzbekistan today held Business2Business (B2B) meetings with its Samarkand-Uzbekistan counterpart in the presence of Samarkand… Read More
  • CM Shri Vijaybhai Rupani Addressed Industry Captains at International Investment Forum ‘Open Andijan’ In Uzbekistan મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર એન્દીજાન રિજિયનમાં યોજાઈ રહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ – ‘ઓપન અંદિજાન’ના પ્રારંભ અવસરે ભારત-ઉઝબેકિસ્તાન – ગુજરાતના સદીઓ જૂના સંબંધોનો સેતુ હવે વર્તમાન… Read More

0 comments:

Post a Comment