Wednesday, 12 February 2020

Russian Government’s Public Venture Is Eager to be Partnered on Rajkot – Ahmedabad Semi-High-Speed Rail Project


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે કોન્સ્યૂલ જનરલ ઓફ રશિયન ફેડરેશન ઇન મુંબઇ શ્રીયુત અલ્કેસી સુરોવત્સેવ ( Mr. Aleksei V Surovtsev) અને રશિયન સરકારના જાહેર સાહસ રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલના શ્રી વાલ્દીમીર ફિનોવ ( Mr. Vladimir Finov) એ ગાંધીનગરમાં બેઠક યોજીને રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે તત્પરતા વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં તેમણે કહ્યું કે રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટથી આ બંને વિસ્તારોના આર્થિક અને સર્વાંગી વિકાસ માટેની વિપુલ સંભાવનાઓ રહેલી છે તે જોતા આ રશિયન કંપની તેમાં સહભાગી થવા ઉત્સુક છે.

Related Posts:

  • GUJ CM Inaugurated Kazakhstan Consulate Office In Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગણતાંત્રિક રાષ્ટ્ર કઝાકસ્તાનની ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતાં ગુજરાત જેવા લીડર સ્ટેટમાં આ કચેરી ભારત કઝાકસ્તાનના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇ આપશે તેવો સ્પષ્ટ મત… Read More
  • GUJ CM Shri Vijay Rupani attends closing ceremony of Khel Mahakumbh 2018 at Bhavnagar મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેલકૂદ ક્ષેત્રના લોકો અને ખેલાડીઓ ’ મૈં નહીં, હમ ’ના ટીમ સ્પીરીટથી ખેલ ભાવનાને આગળ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આપણે ખેલ માટેનો ઇતિહાસ મહાભારત કાળથી ધરા… Read More
  • CM expressed determination to cut Oil - Bill through Generating Biodiesel મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં સ્વસ્થ ભારત મેળાના અવસરે રી યુઝ્ડ કૂકિંગ ખાદ્ય તેલમાંથી સસ્તું બાયો ડીઝલ બનાવીને ક્રૂડ ઓઇલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છ… Read More
  • Chief Minister Vijay Rupani Contributed to Armed Forces Flag Day મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર કરી સૈનિક કલ્યાણ નિધિમાં આજે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની સુરક્ષા સાચવતા ફર… Read More
  • GUJ CM Shri Vijay Rupani laid foundation stone for Regional Science Museum at Bhuj લોકોમાં વિજ્ઞાનના વિષય પરત્વે જાગૃતતા અને અભિરૂચિ કેળવાય તે હેતુથી રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રૂ.૮૪.૯૬ કરોડના ખર્ચે બનનાર રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમનું આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમ… Read More

0 comments:

Post a Comment