Wednesday, 19 February 2020

Chief Minister Begins New Initiative To Address People On Tuesday Through Social Media


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયાના માધ્યમથી નાગરિકો સાથે સંવાદની શરૂ કરેલી  નવિન પરંપરાની એક વધુ કડીમાં આજે તેમણે ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓથી દરિદ્રનારાયણના સર્વગ્રાહી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. અંત્યોદયથી સર્વોદયની વિભાવના સાથે તેમણે સંવેદનાત્મક સંવાદ કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ફેઇસ બૂક પર શેર કરેલા પોતાના વિડીયો સંદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું કે વર્ષો સુધી ગરીબોનાં નામે અનેક સ્લોગન અપાયા. પરંતુ કમનસીબે દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધતી ગઈ. ગરીબો માટેની નક્કર યોજનાઓનો વિચાર ન થયો, માત્ર રાજકીય રીતે જ વોટબેંક તરીકે ગરીબોનો વિચાર થયો.

Related Posts:

  • GUJ CM Shri Vijaybhai Rupani attended Pandit Omkarnath Sashtriya Sangit award ceremony મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની હરણફાળ વિકાસયાત્રા માત્ર આંતરમાળખાકીય વિકાસ પૂરતી સિમિત ન રાખતા કલા, સાહિત્ય, સંગીત, ખેલકૂદ ક્ષેત્રે પણ જનજનને આત્મીય આનંદ અનુભૂતિ કરાવવાના વાતાવરણ નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત … Read More
  • Gujarat CM opens ‘Command and Control Centre’ for education department’s projects મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગૌરવ સાથે જણાવ્યું કે રાજ્યમાં સાફ નિયત અને સ્પષ્ટ નીતિથી સાર્વત્રિક શિક્ષણનો વ્યાપ વધારી ભાવિ પેઢીને  વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવી સજ્જ અને સક્ષમ બનાવવાની ગુજરાતે પહેલરૂપ શરૂઆત કર… Read More
  • Gujarat CM Shri Vijaybhai Rupani inaugurated Dinosaur and Fossil Park at Raiyoli Balasinor મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર  તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10… Read More
  • GUJ CM conducted a review meeting with officials on preparedness in view of Vayu Cyclone forecast મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સંભવિત વાયુ વાવાઝોડાની તીવ્રતા અને પવનની ગતિ, વરસાદનું જોર ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં દરિયાકિનારાથી ૧૦ કિ.મી. વિસ્તારના ગામોમાં કાચા-અર્ધપાકા-પાકા મકાનોમાં રહેત… Read More
  • GUJ CM inaugurated 7th edition Of Iphex, International Pharmaceutical & Healthcare Exhibition 2019 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દવા ઉત્પાદકોને આવનારા બે દાયકાના ભાવિને ધ્યાને રાખી લોકોને વાજબી ભાવે દવા અને આરોગ્ય રક્ષા પ્રદાન કરવા આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી નવી થતી જતી બિમારી-રો… Read More

0 comments:

Post a Comment