Thursday, 13 February 2020

Guj Cm Shri Vijay Rupani Inaugurates Urban Kutch Tourist Reception & Refreshment Centre At Dhordo Tent City


કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદના ઉદઘાટન કાર્યક્રમમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અર્બન કચ્છ ટુરિસ્ટ રિસેપ્શન અને રીફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કરી વિલેજ આર્ટની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અર્બન કચ્છ ટુરિસ્ટ રિસેપ્શન સેન્ટરની મુલાકાત લઇ આર્ટ વિલેજના પ્રદર્શનને નિહાળ્યું હતું.

આ ટુરિસ્ટ રીફ્રેશમેન્ટ સેન્ટરમાં કચ્છી હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, વેચાણ તથા આ સ્થળે આવતા પ્રવાસીઓ માટે રીફ્રેશમેન્ટ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં બાળકોના મનોરંજન માટે અલગથી ચિલ્ડ્રનપાર્ક  પણ બનાવવામાં આવેલ છે.

Related Posts:

  • Lays foundation stones of 5 Water Supply Improvement Scheme મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ જિલ્લાના ૧૨૪ ગામ અને ૪૦૪ ફળીયાને પીવાનું પુરતું શુદ્ધ પાણી પુરૂં પાડનારી રૂ. ૧૪૫.૧૪ કરોડની પાંચ પાણી પુરવઠા સુધારણા યોજનાના ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશાળ વો… Read More
  • Laid foundation-stone for 58-Km long Budhel-Borda Bulk Pipeline Project મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, બુધેલ બોરડા બલ્ક પાઇપલાઇનના નિર્માણ બાદ ભાવનગરના તળાજા તથા મહુવા, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકા જૂન-૨૦૨૨ સુધી વોટર-ગ્રીડ થકી જોડા… Read More
  • Sardar Patel’s Statue of Unity, a Global Tourists Centre પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સરદાર સરોવર બંધ ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિવિધ પ્રોજેકટસના સરળ અમલીકરણ, સંચાલન, જાળવણી માટે ૩૧૩ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ… Read More
  • Gujarat, a special Education Region at Dholeraગુજરાત સરકારના મહત્વપૂર્ણ flagship પ્રોજેકટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના એમ.ઓ.યુ આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. ‘ગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી’ … Read More
  • Lays stone of Four Water Supply Schemes for Tribal areas મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ભરૂચમા રૂ. ૩૮૫ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત કરતા જણાવ્યું  કે “કોરોના કાળ”મા પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે. ભરૂ… Read More

0 comments:

Post a Comment