Wednesday, 1 December 2021

The 15th ENGIMACH Trade Show 2021


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ૧૫માં એન્જિમેક ટ્રેડ-શો ૨૦૨૧નો શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ એન્જિમેક ટ્રેડ શોમાં સ્થિત વિવિધ સ્ટોલની મુલાકાત લઇ ઓટોમેશન અને રોબોટિક્સ, લેઝર મેટલ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને મશીન ટૂલ્સ જેવા ક્ષેત્રની નવીનતમ તકનીકો, સંલગ્ન મશીનરીઝની માહિતી મેળવી હતી.

તેમણે ટ્રેડ-શોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સ્ટોલની વિશેષ મુલાકાત લીધી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: ૧૫માં એન્જિમેક ટ્રેડ-શો ૨૦૨૧નો શુભારંભ

Related Posts:

  • CM approves Water Supply Worksમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૪૦.૪૪ કરોડ રૂપિયા પાંચ નગરપાલિકાઓને પાણી પૂરવઠાની વિવિધ યોજનાઓના … Read More
  • GoG inks 39 more MoUs ahead of VGGS-2022આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ તથા સફળતાને વિશ્વમાં ઉજાગર કરનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ જાન્યુઆરી ૧૦ થી ૧ર – ર૦૨ર દરમ્યાન યોજાવાનું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજન… Read More
  • Corona Vaccination for Children aged 15 to 18 years મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોબાવાલા હાઇસ્કૂલથી કરાવ્યો હતો.રાજ્યમાં ૧પ થી ૧૮ વર્ષની વયના અંદાજે ૩પ લાખથી વધુ બાળકોન… Read More
  • Portal for Epidemic Response Managementગુજરાતમાં PMJAY અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનિટરીંગ હવે વધુ સુદ્રઢ અને સરળ બન્યું છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હેલ્થ સર્… Read More
  • Mumbai-Ahmedabad High-Speed Rail Project મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજરોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે, ભાટિયા ટોલ પ્લાઝા પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ (@ Ch. ૨૫૪)ની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું… Read More

0 comments:

Post a Comment