ગુજરાતમાં PMJAY અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનિટરીંગ હવે વધુ સુદ્રઢ અને સરળ બન્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટર HSMCનો શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યના નાગરિકો, જરૂરતમંદ પરિવારો અને વ્યક્તિઓની આરોગ્ય સુખાકારીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો અભિનવ પ્રયોગ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે શરૂ કર્યો છે.
ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાતમાં જનઆરોગ્ય સુખાકારી માટે હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટર HSMC નું લોકાર્પણ
0 comments:
Post a Comment