મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આયોજીત ‘‘લોકલ ગોઝ ગ્લોબલ’’ વિષયક પ્રિ-સમિટમાં નિકાસ પ્રેરિત વિકાસ’ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના નિર્ધારથી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને રાજ્યમાં ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓને વિદેશી બજારોમાં નિકાસ કરી ભારતીય બજારમાં વિદેશી હૂંડિયામણમાં વધારા કરી ચરિતાર્થ કરી શકાશે તેમ પણ ઉમેર્યુ હતું.
ગુજરાતીમાં વધુ વાંચો: VGGS-2022ની પ્રિ-સમિટ અંતર્ગત લોકલ ગોઝ ગ્લોબલ વિષયક વિચાર-પરામર્શનું આયોજન
0 comments:
Post a Comment