Wednesday, 8 December 2021

Gujarat inks 19 MoU in Dubai


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના રોડ-શૉ અને વન-ટુ-વન બેઠક માટે ગુજરાત ડેલિગેશન સાથે દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતે છે.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દુબઇના ઉદ્યોગ રોકાણકારો માટે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણોની ઉત્સુકતા માટેની એક મહત્વપૂર્ણ ઇવેન્ટ બની ગઇ છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે બુધવારે યોજાયેલા રોડ-શૉ અને દિવસ દરમ્યાન દુબઇના અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથેની વન-ટુ-વન બેઠક પણ અત્યંત ફળદાયી રહ્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: VGGS 2022 પૂર્વે દુબઇ રોડ-શૉ માં ૧૯ જેટલા MoU

Related Posts:

  • Shri Vijay Rupani Calls on Farmers for Drip Irrigation for Sugarcane Crop ગુજરાત મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ આજે ​​નિર્ધારણ વ્યક્ત કર્યો છે કે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતોને શેરડીના પાક માટે 100% ટીપાં સિંચાઈ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. શ્રી વિજય રૂપાણી "ખેડૂતો અને સહકાર સંમેલનમાં" ભારતીય ખેડૂતો … Read More
  • CM Inaugurates New Office of the Dr Ambedkar Antyodaya Vikas Nigam in Presence of Deputy Chief Minister Chief Minister Vijay Rupani today inaugurated the new office of the Dr Ambedkar Antyodaya Vikas Nigam (A.J.) at the Karmayogi Bhavan at Sector-10(B) in Gandhinagar in presence of Deputy Chief Minister Nitinbhai Patel. … Read More
  • CM Vijay Rupani Gives Invaluable Inputs On The Forthcoming Mission Vidya GUJ મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ ગુજરાત રાજ્યના શિક્ષકોને અપીલ કરી કે આગામી મિશન મિશનમાં ઊર્જા, ઉત્સાહ અને સમર્પણ આપવા માટે, જે 26 મી જુલાઈ, 2018 ના રોજ શરૂ કરવામાં આવશે. 8 મી ગુજરાતના 22 હજાર કેન્દ્રોમાં 70 હજાર જેટલા શિક્… Read More
  • Gujarat CM Launches Statewde VAN MAHOTSAV From Kutch જળ ક્રાન્તિ પછી, ગુજરાત રાજ્ય તીવ્ર વૃક્ષ વાવેતર ઝુંબેશ સાથે ઓગસ્ટમાં હરિયાળી ક્રાંતિ કરશે: મુખ્યમંત્રી શ્રી Rupani GUJ મુખ્યમંત્રી શ્રી રૂપાની આજે શુદ્ધ કચ્છ શહેરના વિસ્તારમાં "રક્ષક વેન / રક્ષણાત્મક વન" ને સમર્પિત કરે… Read More
  • CM Shri Rupani Inaugurates Jain International Organization’s (JIO) Rajkot Chapter મુખ્યમંત્રી શ્રી રૂપાની વેપારથી અલગ ગવર્નન્સ અને વહીવટી તંત્રમાં જોડાવા માટે જૈન સમુદાય પર કૉલ કરે છે GUJ મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ ઇમ્પીરીયલ પેલેસ હોટેલ રાજકોટ ખાતે યોજાયેલા જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (જેઆઇઓ) ના રાજકોટ… Read More

0 comments:

Post a Comment