Thursday, 30 December 2021

CM approves Water Supply Works

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૪૦.૪૪ કરોડ રૂપિયા પાંચ નગરપાલિકાઓને પાણી પૂરવઠાની વિવિધ યોજનાઓના કામો માટે મંજૂર કર્યા છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકાને ૭.પ૮ કરોડ રૂપિયા, જામનગરની ધ્રોળ નગરપાલિકાને ૮.૩૭ કરોડ રૂપિયા, બોટાદને ૧૧.પ૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

એટલું જ નહિ, આદિજાતિ વિસ્તારની છોટાઉદેપૂર નગરપાલિકાને રૂ. ૨.૧૮ કરોડ તથા સંતરામપૂર નગરપાલિકાને રૂ. ૧૦.પ૬ કરોડની રકમ ફાળવવામાં આવી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી પાણી પૂરવઠાના કામો મંજૂર 

Related Posts:

  • The Ambassador of Czech Republic and Uzbekistan to India Paid Courtesy Visit to Cm in New Delhi મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નવી દિલ્હી પ્રવાસ દરમિયાન શેઝ પ્રજાસત્તાક અને ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાક રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. તદ્દઅનુસાર, શેઝ પ્રજાસત્તાક રાષ્ટ્રના ભ… Read More
  • CM Approved projects to build 24 Hydraulic Storage Structure Check-Dams, at a cost of Rs. 26-cr, in Dangs dist મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વનબંધુ જિલ્લા ડાંગમાં વનવાસી ખેડૂતોને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે માટે ડાંગ પ્રદેશની ૪ મોટી નદીઓ અને તેની પ્રશાખાઓ પર ૨૪ જેટલા મોટા હાઇડ્રોલિક સ્ટોરેજ સ્ટ્રક્… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Savy Swaraj Sport Club at Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયા સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે શહેરોમાં ફિટનેસ અને સ્પોર્ટ્સ માટેની અત્યાધુનિક સુવિધાઓ આવશ્યક છે. સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબનું નિર્… Read More
  • GUJ CM Congratulates Pm for Announcement of Making A Trust For Building Ram Temple મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અયોધ્યામાં ૬૭ એકર જમીન પર રામ મંદિર નિર્માણ હેતુ ટ્રસ્ટ રચવાની સંસદ ગૃહમાં કરેલી જાહેરાતને આવકારી અભિનંદન પાઠવ્યા છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્ર… Read More
  • Gujarat Chief Minister Talks to Representatives of Panjrapols Over 7Th Edition of ‘Mokla Mane’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના ગૌસેવકો-પાંજરાપોળ સંચાલકો સાથે ગાંધીનગરમાં મોકળા મને સંવાદ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટે… Read More

0 comments:

Post a Comment