મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના નગરજનોને ૭૧૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની ભેટ અર્પણ કરી હતી.
જેમાં ૫૨૧ કરોડના ૨૧ પ્રજાલક્ષી કામોના લોકાર્પણ અને ૧૯૦ કરોડ ના ખર્ચે ૧૩ જનહિતલક્ષી કાર્યોનું ખાતમૂહુર્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આજના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસના ધ્યેયને વરેલી રાજ્ય સરકારે શહેરો અને ગામડાંઓને સુવિધાયુક્ત બનાવવા અનેકવિધ પગલાં ભર્યા છે.
ગુજરાતીમાં વધુ વાંચો: અમદાવાદના નગરજનોને ૭૧૧ કરોડના વિકાસ પ્રકલ્પો ની ભેટ
0 comments:
Post a Comment