મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પલ્મોનોલોજિસ્ટ, ચેસ્ટ ફિઝીશિયન, થોરાકીક સર્જન સહિતના તબીબી જગતે કોરોના કાળમાં સમગ્ર માનવ સમાજની ઇશ્વરીય સેવા કરી છે.
કોરોનાએ છાતી, ફેફસાને લગતા રોગો પ્રત્યે હવે સામાન્યમાં સામાન્ય માનવીને સજાગ કર્યા છે અને પલ્મોનોલોજીસ્ટ શબ્દ ઘરે-ઘરે પહોચી ગયો છે એમ તેમણે કહ્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં યોજાઇ રહેલી થોરાકીક એન્ડોસ્કોપી કોન્ફરન્સ ટેસ્કોન-ર૦ર૦માં દેશના વિવિધ રાજ્યોના તજજ્ઞો, નિષ્ણાતો સાથે કોન્ફરન્સના બીજા દિવસે સહભાગી થયા હતા.
ગુજરાતીમાં વધુ વાંચો: થોરાસિક એન્ડોસ્કોપી સોસાયટીની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ – ટેસ્કોન 2020નું ઉદ્ઘાટન
0 comments:
Post a Comment