Monday, 20 December 2021

37 more MoUs ahead of VGGS-2022

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતા સાથે આગામી જાન્યુઆરી-ર૦રરમાં આ સમિટની ૧૦મી એડીશન યોજાવા જઇ રહી છે.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની વૈશ્વિક ગાથાને વધુ તેજ ગતિએ આ સમિટ આગળ ધપાવશે.

ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની ૧૦મી શૃંખલાના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં આ સોમવારે ગુજરાત સરકારે વિવિધ ક્ષેત્રે સુચિત રોકાણો માટેના વધુ ૩૭ MOU જુદા જુદા ઉદ્યોગ ગૃહો, સંસ્થાઓ સાથે સંપન્ન કર્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - VGGSના પૂર્વાધે વધુ 37 MOU

 

0 comments:

Post a Comment