Sunday, 7 November 2021

Gujarat Tops in Logistics Ease Index for Third Consecutive Year


દેશમાં વિકાસના રોલ મોડેલ રહેલા ગુજરાતની ગૌરવગાથામાં વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભે વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું છે.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ-LEADS-2021 માં ગુજરાતે માલ-સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં દેશભરમાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ગુજરાતે આ અગાઉ ર૦૧૮ અને ર૦૧૯ એમ બેય વર્ષોમાં LEADS ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવવાની સિદ્ધિ મેળવેલી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: LEADS ઇન્ડેક્ષમાં ગુજરાત દેશમાં શ્રેષ્ઠ રાજ્ય

Related Posts:

  • GUJ CM Shri Vijaybhai Rupani Attended CREDAI Gujarat Growth Ambassadors Summit 2019 ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા માટેના નિયમોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા કોમન જીડીસીઆરના અમલ માટેની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. આ જાહેરાતથી રાજ્યમાં બાંધકામક્ષેત્રને વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્… Read More
  • CM offered ‘Shramdam’ Under ‘Swachhata Hi Sewa’ Campaign at Porbandar પોરબંદર તા. ૨ ઓક્ટોબર.- પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ચોપાટી ખાતે ‘સ્વચ્છતા… Read More
  • Warm Welcome to Prime Minister Narendra Modi at Ahmedabad Airport ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીસહિતના મહાનુભવોએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. વધુ… Read More
  • PM Shri Narendra Bhai Modi Greeted Narmada Nir at the ‘Naamami Devi Narmade Festival’ at Kewadia ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી વધુએ ભરાઇ ગયો છે અને રાજ્યના સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે ત્યારે આ ઉમંગ ઉત્સવમાં સહભાગી … Read More
  • Namami Devi Narmada Nir Blessed State Festival વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, દેશ આખા માટે આકર્ષક પ્રવાસન કેન્દ્ર બનેલું કેવડિયા એ કુદરતી સૌંદર્ય, અને ટેકનોલોજીના અર્થસભર ઉપયોગનો સુભગ સમન્વય છે. અહીં પાણીથી ઉત્પન્ન થતી વીજળીની સાથે, એકતા નર્સરી, બટર… Read More

0 comments:

Post a Comment