Friday, 26 November 2021

SPV Tapi Riverfront Development


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

સુરતમાં સિટી બ્યૂટીફિકેશન સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થવાના છે

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. ૧૦ કરોડની ઓથોરાઇઝડ્ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ SPV શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના અમલીકરણ માટે સ્પેશ્યલ પરપઝ વ્હીકલ SPV તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના

Related Posts:

  • CM and DYCM Started Covid-19 Vaccination In The State From Ahmedabad Civil Hospitalમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં કરાવતાં કહ્યું કે, કોરોના મહામારીથી હેરાન-પરેશાન લોકો માટે અમૃત સમાન વેકસ… Read More
  • Ahmedabad and Surat Metro Rail Project Prime Minister of India Mr.Narendra Modi performed virtual bhoomipoojan for the Surat Metro Rail Project and Phase-II of Ahmedabad-Gandhinagar Metro Project in the presence of Governor of Gujarat Mr. Acharya Devvra… Read More
  • Gujarat CM dedicates Various Development works of Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણ થનાર આર્થિક રીતે નબળા વર્ગો માટેના ૨૧૦૦ આવાસો અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોર્મ વોટર પ્રોજેક્ટના કુલ રૂપિયા ૩૨૩ કરોડના કામોનું ખાતમૂહુર્ત… Read More
  • 18000 COVID-19 Vaccine Dose at Baps Hospital In Vadodara India has stepped forward towards world largest vaccination campaign against COVID-19.  As a part of which Gujarat Chief Minister Mr. Vijay Rupani today digitally welcomed 18000 COVID-19 Vaccine dose at BAPS hospital in… Read More
  • Statue of Unity and Dabhoi Chandod Kevadiya Rail Line Projects રાજપીપલા, રવિવાર:-સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા “ સ્ટેચ્યુ ઓફ યુનિટી ” તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ હવે આજે એક નવા અધ્યાયનો શુભારંભ વડાપ્રધાનશ્રીના હસ્તે … Read More

0 comments:

Post a Comment