Wednesday, 10 November 2021

Nondhara No Aadhar Project


રાજપીપલા, ગુરૂવાર:- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના લોગો, વેબસાઈટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું. સમગ્ર દેશ સહિત ગુજરાતના તમામ જિલ્લા ઉપયોગ કરી શકે તે રીતે જિલ્લા વહિવટીતંત્ર આ વેબસાઈટ તથા વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ અંદાજે રૂા.૧.૧૫ કરોડના ખર્ચે સંપૂર્ણ લોકભાગીદારીથી તૈયાર થયેલ CNG આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, નોંધારાનો આધાર પ્રોજેક્ટ કાર્યાલય અને જિલ્લા સેવા સદન ખાતે સખી મંડળ સંચાલિત કેન્ટીનનું લોકાર્પણ કર્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: નોંધારાનો આધાર પ્રોજેક્ટ

Related Posts:

  • Gujarat Signed 16 MOUS With Israel – Start - Up Innovation – Secutiry Etc તાજેતરમાં જ ઇઝરાયલની છ દિવસની લાંબી મુલાકાત દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાયાહુ અને તેમના કૃષિ પ્રધાન ઉરી યહુદા એરિયલ સાથે કૃષિ ખેતરો, ડિસેલિનેશન પ્લાન્ટ્સ, અને અન્ય ટેકનોલોજી… Read More
  • GUJ CM Mr. Rupani Inaugurates Jetro Business Support Center In Ahmedabad ગુજરાત મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ અમદાવાદ, ગુજરાતમાં જેટ્રો બીઝનેસ સપોર્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, જેટ્રોના ચેરપર્સન અને સીઇઓ, શ્રી હિરોયુકી ઈશીજની હાજરીમાં. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં અંદાજિત વાતાવરણ … Read More
  • Message to the People on the Occasion of 72nd Independence Day by Shri Rupani ચાલો શહીદોની યાદમાં 'રાષ્ટ્ર માટે જીવંત' ના મંત્રનો સ્વીકાર કરીએ, ગુડ ગવર્નન્સ 6.50 કરોડના લોકોના વિકાસ માટેનો માર્ગ છે, 22 વર્ષનાં સ્થિર સરકારમાં ગુજરાતએ નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે, ગુજરાત પંચમૃતને વિકાસના માર્ગ તરીકે… Read More
  • CM Launches ‘181 Abhayam’ Mobile App for Women In Distress 181 ABHAYAM’ MOBILE APP FOR WOMEN ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ​​રાજ્યમાં ગમે ત્યાં, તકલીફમાં મહિલાઓ માટે અસરકારક કટોકટી સહાય પૂરી પાડવા માટે '108 અભયમ' મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ પ્રસંગે ગૃહ પ્રધ… Read More
  • CM Reviewed Situation Emerging out of Delayed In Rain In Gujarat વર્તમાન ચોમાસામાં વિલંબિત વરસાદને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ​​ગાંધીનગરમાં તેમની અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉભરતી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્ર… Read More

0 comments:

Post a Comment