Thursday, 18 November 2021

Dang, The first fully Natural Farming District

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, વનવાસી બંધુઓની પ્રાકૃતિક કૃષિથી થયેલી ક્રાંતિ જોવા દેશ અને દુનિયાના લોકો ડાંગ આવશે એ દિવસો હવે દૂર નથી.

મુખ્યમંત્રીશ્રી ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાન અન્વયે ગુજરાતના છેવાડાના વનવાસી પ્રદેશ ડાંગને, સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમા ડાંગના મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલા કાર્યક્રમમા સંબોધન કરી રહ્યા હતા

ગુજરાતીમાં વધુ વાંચો: ડાંગ રાજ્યને પ્રથમ સંપૂર્ણ કુદરતી ખેતી જિલ્લો જાહેર

Related Posts:

  • Gujarat CM announces Mukhyamantri Bagayat Vikas Mission Chief Minister Mr. Vijay Rupani has announced for the formation of ‘Mukhyamantri Bagayat Vikas Mission’ (Horticulture Development Mission) in the presence of Minister of Agriculture Mr. R.C Faldu and Minister of State Mr. Ja… Read More
  • CM and DYCM Started Covid-19 Vaccination In The State From Ahmedabad Civil Hospitalમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં કરાવતાં કહ્યું કે, કોરોના મહામારીથી હેરાન-પરેશાન લોકો માટે અમૃત સમાન વેકસ… Read More
  • Ahmedabad and Surat Metro Rail Project Prime Minister of India Mr.Narendra Modi performed virtual bhoomipoojan for the Surat Metro Rail Project and Phase-II of Ahmedabad-Gandhinagar Metro Project in the presence of Governor of Gujarat Mr. Acharya Devvra… Read More
  • Statue of Unity and Dabhoi Chandod Kevadiya Rail Line Projects રાજપીપલા, રવિવાર:-સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા “ સ્ટેચ્યુ ઓફ યુનિટી ” તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ હવે આજે એક નવા અધ્યાયનો શુભારંભ વડાપ્રધાનશ્રીના હસ્તે … Read More
  • Gujarat CM dedicates Various Development works of Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણ થનાર આર્થિક રીતે નબળા વર્ગો માટેના ૨૧૦૦ આવાસો અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોર્મ વોટર પ્રોજેક્ટના કુલ રૂપિયા ૩૨૩ કરોડના કામોનું ખાતમૂહુર્ત… Read More

0 comments:

Post a Comment