Monday, 22 November 2021

20 MoUs signed prior to Vibrant Summit 2022


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ધદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે

વાયબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવા સમયે ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પડઘમ વાગી રહ્યા છે

આગામી જાન્યુઆરી 2022 માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે.

ગુજરાતીમાં વધુ વાંચો: સમિટ પહેલાં રૂ. ૨૪૧૮૫.૨૨ કરોડના ૨૦ MOU પર હસ્તાક્ષર થયા

Related Posts:

  • CM dedicates 560 quarters of Veer Bhagat Singh Nagar મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે રૂ. ૧૪૯.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ૬૦ બહુમાળી આવાસોનું લોકાર્પણ દિપાવલીના પર્વ પ્રારંભે કરીને કર્મયોગીઓને રાજ્ય સરકાર તરફથી દિપાવલી ભેટ અર્પણ કરી હતી.… Read More
  • CM gave In-Principle approval for drinking water in 3 State મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ નગરો વઢવાણ, વલ્લભીપૂર અને લુણાવાડાના નાગરિકો માટે દિપાવલી ભેટ રૂપે પીવાના પાણીની વિવિધ યોજનાઓ માટે કુલ ૩૪.૯પ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રીમંત્રી શ્રી … Read More
  • Gujarat CM launches Social Media App Elements મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાઇબીજના પાવન પ્રસંગે સોશિયલ મીડિયા  એપ્લિકેશન એલિમેન્ટસનું ગુજરાતી વર્ઝન લોન્ચ કર્યું હતું. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી બનાવવામાં આવેલી સોશિયલ મીડિય… Read More
  • Gujarat Tops in Logistics Ease Index for Third Consecutive Yearદેશમાં વિકાસના રોલ મોડેલ રહેલા ગુજરાતની ગૌરવગાથામાં વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભે વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ… Read More
  • Nondhara No Aadhar Projectરાજપીપલા, ગુરૂવાર:- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના લોગો, વેબસાઈટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું.… Read More

0 comments:

Post a Comment