Wednesday, 4 September 2019

MOU Signed between Gujarat and America’s Delaware to Become Sister State in The Presence of CM

MOU Signed between Gujarat and America’s Delaware

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે અમેરિકાના ડેલાવેયર રાજ્યના પ્રતિનિધિમંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત ડેલાવેયર વચ્ચે સિસ્ટર સ્ટેટના MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

ગુજરાતે અમેરિકાના કોઇ રાજ્ય સાથે સિસ્ટર સ્ટેટ માટે કરેલા આ સૌપ્રથમ MoU ને પરિણામે ભારત – અમેરિકા ગુજરાતના સંબંધોને નવી ઊંચાઇ મળી છે.

ગુજરાત અને ડેલાવેયર વચ્ચે થયેલા આ MoU પર મુખ્યમંત્રીશ્રી અને ડેલાવેયરના સેક્રેટરી ઓફ સ્ટેટ એ હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ડૅલાવેયર સાથે વિવિધ સર્વિસિસના ક્ષેત્રે સહયોગ, મૂડીરોકાણ તથા ગુજરાતની મહત્વાકાંક્ષી યોજના ગિફ્ટ IFSC માં ડૅલાવેયરના રોકાણકારો દ્વારા રોકાણ જેવા વિવિધ પાસાઓ અંગે ફળદાયી વિચારવિમર્શ કરીને આ ક્ષેત્રોમાં બન્ને રાજ્યના સંબંધ ગાઢ બનાવવાની અપેક્ષા વ્યકત કરી હતી.

Related Posts:

  • MOU Signed between Gujarat and America’s Delaware to Become Sister State in The Presence of CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે અમેરિકાના ડેલાવેયર રાજ્યના પ્રતિનિધિમંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત ડેલાવેયર વચ્ચે સિસ્ટર સ્ટેટના MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. ગુજરાતે અમેરિકાના કોઇ રાજ્ય સાથે સિસ્ટર સ્ટેટ મ… Read More

0 comments:

Post a Comment