Sunday, 8 September 2019

Inauguration of Khel Mahakumbh 2 and Inauguration of Sacramento Sports Academy

Khel Mahakumbh 2 and Inauguration of Sacramento Sports Academy

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ નજીક ગોધાવીમાં સંસ્કાર ધામ સંકુલ ખાતેથી ખેલમહાકુંભ–૨૦૧૯નો શાનદાર પ્રારંભ અને સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટ પણે  વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાત પ્રધામંત્રીશ્રીએ કરેલા ફીટ ઈન્ડિયાના સંકલ્પમાં અગ્રેસર રહેશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, ફિટનેસ માત્ર શબ્દ નહિ પરંતુ સ્વસ્થ જીવનની કેડી બને એવા આ કાર્યક્રમમાં ગુજરાતે માત્ર એક દિવસ યોગ દિવસ નહિ પરંતુ યોગ બોર્ડ દ્વારા ૩૬૫ દિવસ યોગ અભ્યાસ અને ખેલ મહાકુંભ દ્વારા રમતગમતને જન જન સુધી પહોંચાડવાના આયોજન કર્યા છે.

Related Posts:

  • Inauguration of Khel Mahakumbh 2 and Inauguration of Sacramento Sports Academy મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ નજીક ગોધાવીમાં સંસ્કાર ધામ સંકુલ ખાતેથી ખેલમહાકુંભ–૨૦૧૯નો શાનદાર પ્રારંભ અને સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટ પણે  વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજર… Read More

0 comments:

Post a Comment