Friday, 24 July 2020

CM grants permission to make 3-Lane Railway Over Bridge in Navsari at cost of Rs. 114.50-cr


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં થ્રી-લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે રૂ. ૧૧૪.પ૦ કરોડના કામોની મંજૂરી આપી છે.

નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને પ૦ ટકા ફાળો કેન્દ્રો સરકારનો રહેશે.

Related Posts:

  • Hand washing-sanitization campaign launched with Rashtriya Swachhta Diwasમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિની રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકેની રાજ્યવ્યાપી ઉજવણીમાં ૩૮૦૦થી વધુ સ્થળોએ પાંચ લાખ બહેનો – માતાઓના હેન્ડ વોશિંગ કેમ્પેઇનના અભિનવ પ્રયોગનો વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હત… Read More
  • Launch of Employment Guidance Center for athletes to guide athletes in jobs including government servicesમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના હોનહાર પ્રતિભાવંત રમતગમત ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કરે તેવી સઘન તાલીમ અને તેમની રોજગારીની ચિંતા રાજ્ય સરકાર કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સં… Read More
  • Subsidized Food Grains to 10 lakh families of the state under Food Security Act મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ-NFSA અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.રાજ્યમાં કોઈને પણ ભૂખ્યા સૂવું ન પડે અને કોરોના સંક્રમણની, લોકડાઉન, અનલૉકની સ્થિત… Read More
  • Nal Se Jal yojna to supply drinking waters to 100 houses મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના ગ્રામોત્થાનના સંકલ્પને સાકાર કરતા રાજ્યના ચાર જિલ્લાના ગામોમાં ૧૦૦ ટકા હર ઘર જલ – નલ સે જલનો શુભારંભ કરાવ્યો હતો.આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના … Read More
  • E-Launching of various Panchayat Bhavans of Tehsil and district panchayats of Gujarat મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે.મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી સત્તાના વિકેન્દ્રીકરણ અને ગામડાને જ મિની સચિવાલય બનાવી ગ્રામ સ્વરાજ્યનો જે ખ્યાલ … Read More

0 comments:

Post a Comment