મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના કોઇ નાગરિક-ગરીબ અંત્યોદય-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુવું ન પડે તેવી દર્શાવેલી સંવેદનાની ફલશ્રુતિને પરિણામે લોકડાઉનના ત્રણ માસ એપ્રિલ-મે-જૂન માં સમગ્રતયા રૂ. ૩૩૩૮ કરોડની બજાર કિંમતનું ૧રર લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે આવા પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્રતયા ૩.ર૩ કરોડ NFSA લાભાર્થીઓ અને ૧.૭પ કરોડ મધ્યમવર્ગીય લોકો મળી ૪ કરોડ ૯૮ લાખ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું છે.
0 comments:
Post a Comment